________________
Οι
જેટલો કાળ લાગે તેને સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. આમાં બધા પુદ્ગલોને ઔદારિક રૂપે ગ્રહણ કરે તો ઔદા પુદ્ ૢ પરા કહેવાય છે, વૈક્રિય રૂપે ગ્રહણ કરે તો વૈક્રિય પુપરા કહેવાય છે. એ જ રીતે તૈજસાદિ પુ પરા જાણવા. એટલે સૂદ્રવ્ય પુદ્ગલપરા ના પ્રકાર છે. એમાં કાર્યણ, તૈજસ, ઔદા,શ્વાસો, મન, ભાષા, અને વૈક્રિય... આ ક્રમે પૂર્વ-પૂર્વ ના પુ પરા કરતાં ઉત્તરોત્તર પુ.પરા. પૂરો થવા માટે અનંતગુણ અનંતગુણ કાળ લાગે છે. અન્યમતઃ ઔદા વૈ, તૈ, કા. આ ૪ માંના કોઈપણ રૂપે બધા પુદ્ગલોને ગૃહીત કરીને છોડવાનો કાળ એ બાદર દ્રવ્ય પુદ્દ પરા અને ચારમાંના કોઈપણ એક રૂપે જ બધાને ગૃહીત-મુક્ત કરવાનો કાળ એ સૂદ્રવ્ય પુદ્ પરા ક્ષેત્રપુદ્ગલપરાવર્ત : ચૌદરાજલોકના સમસ્ત આકાશપ્રદેશોને ક્રમે કે ઉત્ક્રમે ગમે તે રીતે મૃત્યુદ્વારા સ્પર્શવામાં જેટલો કાળ લાગે તે બાસે પુ.પરા જે આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલો જીવ એકવાર મરે, એ જ આકાશોને સ્પર્શીને ફરીથી મરે તો,વચ્ચે ગયેલો કાળ ગણતરીમાં લેવાય, પણ આકાશ પ્રદેશો નહીં. આવું દરેકમાં જાણવું.
પ્રથમ જે આકાશપ્રદેશોને અવગાહીને મૃત્યુ પામે એ મરણથી ત્કૃષ્ટ કહેવાય. એ પછી એના અનંતર આકાશપ્રદેશોને અવગાહીને જ્યારે મૃત્યુ પામે ત્યારે જ એ અનંતર વ્યવસ્થિત આકાશ પ્રદેશો સ્પષ્ટ કહેવાય. એ દરમ્યાન વચ્ચે જે કાળ પસાર થયો હોય એ કાળ ગણતરીમાં લેવાનો પણ આડા અવળા રહેલા કે સાન્તર વ્યવસ્થિત જે આકાશપ્રદેશોને અવગાહીને વચ્ચે વચ્ચે મૃત્યુ પામ્યો હોય તે આકાશપ્રદેશોને સ્પષ્ટ ન ગણવા. તે પછી તે અનંતર વ્યવસ્થિત આકાશપ્રદેશોને પણ અનંતરપણે જે અન્ય અકાશપ્રદેશો હોય એને અવગાહીને જીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ આકાશપ્રદેશો સ્પષ્ટ કહેવાય.. આ રીતે અનંતર - અનંતર ક્રમે સંપૂર્ણ આકાશપ્રદેશો મૃત્યુથી સ્પષ્ટ થઈ જવામાં જેટલો કાળ લાગે તે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે.
પંચસગ્રહમાં પણ બાદર - સૂક્ષ્મ ક્ષેત્ર પુ.પરાની યદ્યપિ આ જ વ્યાખ્યા છે. તો પણ ત્યાં મૃત્યુએ મૃત્યુએ એક જ પ્રદેશને સ્પષ્ટ ગણવામાં આવ્યો છે. આશય એ છે કે જીવની ઓછામાં ઓછી અવગાહના પણ અંગૂલ હોય છે એટલે મૃત્યુકાળે
દ
૭૨
Jain Education International
ગાથા : ૭,૮ – શકિ
...
For Private & Personal Use Only
www.jainelibrary.org