________________
અભવ્યથી અનંતગુણ અને સિદ્ધજીવોના અનંતમાં ભાગ તુલ્ય રાશિપ્રમાણવાળા આ સ્કંધોને જીવ ક્ષીર - નીર પરે એકવત્ જે કરે છે તે કર્મનો બંધ છે.ગૃહ્યમાણ પુદ્ગલોનું પ્રમાણ જીવના યોગને અનુસરીને ઓછું-વતું થાય છે. જેમ યોગ વધારે એમ પુદ્ગલગ્રહણ વધારે થાય છે.કર્મતરીકે ગૃહ્યમાણ આ પુદ્ગલોમાં જ્ઞાનનું આવરણ કરવું વગેરે જુદા-જુદા સ્વભાવો પેદા થાય છે. એટલે કેટલાક કર્મદલિકોજ્ઞાનને આવરે છે, કેટલાકદર્શનને આવરે છે, વગેરે બંધાતાદલિકોમાંથી આ રીતે જ્ઞાનાવરણ વગેરે રૂપે કેટલા કેટલા દલિકો પરિણામે છે એની પ્રરૂપણા ‘પ્રદેશ વહેંચણીમાં કરવામાં આવે છે.
મૂળ જેટલી ૮,૭,૬ કે ૧ પ્રકૃતિ બંધાતી હોય એટલા ગૃહ્યમાણ દલિકના મુખ્ય વિભાગ પડે છે. આઠે પ્રકૃતિના બંધ વખતે નીચે પ્રમાણે દલિક વહેંચણી
થાય છે.
અલ્પ76
V77
V
આયુષ્ય નામ - ગોત્ર
પરસ્પર તુલ્ય જ્ઞાના, દર્શના, અંતરાય
પરસ્પર તુલ્ય મોહનીય વેદનીય ઉત્તરપ્રવૃતિઓમાં પ્રદેશ વહેંચણી 18:
ઘાતી પ્રકૃતિઓના ભાગે જે દલિક આવે છે તેમાંથી એક અનંતમાં ભાગ જેટલું દલિક સર્વઘાતી હોય છે. આ દલિતો ઉત્કૃષ્ટ રસવાળા હોય છે. ગાઢ હોય છે. અને સ્ફટિક જેવા નિર્મળ હોય છે. તથાસ્વભાવે જ આવા દલિકો ખૂબ જ ઓછા - અર્થાત્ અનંતમાભાગના જ હોય છે. આ સિવાયનાં દલિકો દેશઘાતી હોય છે. અને એ દેશઘાતી પ્રકૃતિઓના ફાળે જાય છે.
જે જે ઉત્તર પ્રકૃતિનો બંધવિચ્છેદ જાયતેતે પ્રકૃતિના ભાગનું દલિક સજાતીય અન્ય પ્રકૃતિના ભાગે જાય છે. સજાતીય પ્રકૃતિનો પણ બંધવિચ્છેદ થયા પછી તે દલિક વિજાતીયને મળે છે.
ઉત્તરપ્રવૃતિઓમાં પ્રદેશવહેચણી નિરૂપણ બે રીતે કરવામાં આવે છે. ઉત્કૃષ્ટપદે અને જઘન્યપદે. વિવક્ષિતપ્રકૃતિને જે પરિસ્થિતિમાં વધુમાં વધુ દલિક મળતું
માથા: ૭૯,૮૦,૮૧ - શતક
હo
-
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org