________________
શુભખગતિ, પુ. વેદઃ
સાધિક ૧૩૨ સાગરો. સુભગત્રિક, ઉચ્ચ, સમચતુ કુખગતિ વગેરે પ્રતિપક્ષીના
અબંધકાળ મુજબ. મનુ દિક, જિન, પ્રથમસંઘ૫ અનુત્તરમાં ૩૩ સાગરો. ઔદા, ઉપાંગ.. આ સિવાયની અધુવબંધી ૪૧ |અન્તર્યુ
આ બધો સતતબંધનો ઉકાળ કહ્યો છે. જે કાળ ૪ આયુ, તથા જિનનામનો 46 અન્તર્મ મળે છે, એ સિવાયની ૬૮ પ્રકૃતિઓનો ૧ સમય મળે છે. ૧ સમય માટે બંધાય અને પરાવર્તમાન હોવાથી બીજા જ સમયે એની પ્રતિપક્ષી બંધાય, એટલે જ બંધકાળ ૧ સમય મળે. અનુભાગબંધનું સ્વરૂપ :
બધ્યમાન કર્મપુદ્ગલોમાં બંધકાલીન કષાય-લેશ્યા પરિણામથી જે રસ પેદા થાય છે તેનો જેના કેવલજ્ઞાનથી પણ પછી બે વિભાગ ન થઈ શકે (ન જાણી શકાય) એવો અવિભાજ્ય અંશ એ રસાણ કે રસાવિભાગ પલિચ્છેદ કહેવાય છે. જે કર્મદલિકમાં સર્વજઘન્ય રસાણુ પેદા થયા હોય એના પર પણ સર્વજીવથી અનંતગુણરસાણ તો હોય જ છે. વળી આટલી જ સંખ્યાના રસાણ જેમાં પેદા થયા હોય એવા બીજા પણ અનંતા (અભવ્યથી અનંતગુણ) પગલો હોય છે. આવા સમાન રસાણુવાળા પુદ્ગલોનો સમુદાય એ વર્ગણા કહેવાય છે. આ પ્રથમવર્ગણા છે. વળી એ જ સમયે બધ્યમાન બીજા પણ (અભવ્યથી અનંતગુણ એવા) અનંત પુદ્ગલો હોય છે જેના પર સર્વજઘન્યસંખ્યાક રસાણ કરતાં ૧-૧ રસાણ અધિક પેદા થયા હોય. આ ૧૧ અધિક રસાણુવાળા પુદ્ગલોનો સમુદાય એ બીજી વર્ગણા છે. આ જ રીતે વળી ૧-૧ રસાણ અધિક હોય એવા પુદ્ગલોનો સમુદાય એ ત્રીજી વર્ગણા છે. આમ એકોત્તર વૃદ્ધિવાળી અનંતી (=અભવ્યથી અનંતગુણ) વણાઓ નિરંતર મળે છે. એ પછી પુદ્ગલોમાં ૧-૧ રસાણ, બબ્બે રસાણ-ત્રણ ત્રણ રસાણ વગેરે વધારે હોય એવો રસ ક્યારેય પેદા થતો નથી. આવો રસાભાવ
પ૦
ગાથા : પ૯,૬૦,૭૧,૬૨-શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org