________________
* અપ્રથમ સંઘ સંસ્થાન ૧૦, કુખગતિ, મિથ્યા અનંતા ૪, દુર્ભાગ ત્રિક, થીણદ્ધિત્રિક, નીચગોત્ર, સ્ત્રીવેદ, નપું વેદ.. ૨૫: ૧૩૨ સા૰ + મનુ ભવો.. અંતર્મુ મિશ્રગુણઠાણાના આંતરે બે વાર સાધિક ૬૬ સાગરોપમ સમ્યક્ત્વ પાળે ત્યારે મનુ૰ ના ભવો + બે વાર અનુત્તર + ૩ વાર અચ્યુત દેવલોક દ્વારા આટલો અબંધકાળ મળે.
ગ્રન્થમાં આ પ્રમાણે ૪૧ પ્રકૃતિઓનો અબંધકાળ આપ્યો છે.. આ ઉપરાંત, * પ્રત્યા૪, અપ્રત્યા ૪.... ૮ઃ - દેશોનપૂર્વક્રોડ સુધી સંયત ન બાંધે મનુ૰લિક, ઔદા.લિક, પ્રથમ સંઘ.. ૫ઃ દેશોન ુપૂર્વક્રોડ યુગલિકમાં ૩ પલ્યો સુધી ક્ષાયિક સમ્યક્ત્વી ન બાંદે * દેવદ્ધિક, વૈદ્વિક.. ૪: ૩૩ સાગરો સુધી દેવ-નારકી ન બાંધે. * મનુ. આયુ, તથા દેવાયુ સિવાયની બાકીની ૬૦ પ્રકૃતિઓનો સતત અબંધ કાળ અન્તર્મુ૰ થી વધારે મળતો નથી.
સતત બંધકાળ : અવબંધી ૭૩ પ્રકૃતિઓ અમુક અવસ્થામાં સતત બંધાયા કરે તો કેટલા કાળ સુધી બંધાયા કરે એનો અહીં વિચાર છે. દેવકિ, વૈદ્ધિક : ૪ ૩ પલ્યો૰ સુધી યુગલિક નિરંતર બાંધે.4 તિદ્ધિક, નીચગોત્ર.. |૩ |તેઉ વાઉની કાયસ્થિતિરૂપ અસં કાળચક્ર આયુષ્ય.. ૪ અન્તર્મુ ઔદા શરીર.. શાતાવેદનીય..
એકે માં અસં. પુદ્ગલપરાવર્ત.
નવવર્ષન્યૂન પૂર્વકોડ.. ૭ માગુણઠાણેથી શ્રેણી માંડી કેવલ પામે. ૧૩ મે પણ સતત બાંધે.
પરા.ઉચ્છ પંચે ત્રસ ચતુ | ૭ |૧૮૫ સાગરો + ૪ પલ્યો + મનુ ના ભવો. સ્થાવરચતુષ્કાદિ પ્રતિપક્ષીના અબંધકાળમાં આ જ પ્રકૃતિઓ બંધાય છે. વળી પર્યા. બંધાય છે એટલે પરા ઉચ્છ પણ સાથે બંધાય જ. એટલે એ અબંધકાળની જ પ્રક્રિયા જાણવી.
-
શતક - ગાથા: ૫૭,૫૮,૫૯
Jain Education International
45
For Private & Personal Use Only
૪૯
www.jainelibrary.org