________________
યોગસ્થાનાપેક્ષયા ઉત્તરસમયભાવી યોગસ્થાનમાં વૃદ્ધિનહાનિ કે અવસ્થાન... કાંઈપણ સંભવી શકે છે. વૃદ્ધિ કે હાનિ થાય તો અસંખ્યગુણ, સંખ્યાતગુણ, સંખ્યાતભાગ કે અસંખ્યાતભાગ. આ ચાર વિકલ્પ થઈ શકે છે.42
પ્રકૃતિઓનો અબંધકાળ : ભવપ્રત્યયે, ગુણપ્રત્યયે કે તદુભયપ્રત્યયે પંચેન્દ્રિયપણામાં ઉત્કૃષ્ટથી જેટલા કાળ સુધી બંધ ન મળે તેનો વિચાર. ઋતિર્યંચ ત્રિક, નરક ત્રિક, ઉદ્યોત..૭: ૧૬૩ સાગરો+૪ પલ્યો.+ મનુભવો.
૩ પલ્યો, આયુષ્યવાળા યુગલિકમાં ભવપ્રત્યયે આ ૭ પ્રકૃતિ બંધાતી નથી. છેલ્લે સમ્યત્વ પામી દેવલોકમાં ૧ પલ્યો 13 આયુમાં જાય. સમ્યક્ત જાળવી રાખે, એટલે ભવપ્રત્યય ન બાંધે. સમ સહિત મનુષ્યભવમાં આવે, સંયમ લે. નવમી રૈવેયકમાં ૩૧ સાગરોમાં જાય.. અન્તર્યુ બાદ મિથ્યાત્વે જાય.. છતાં ભવપ્રત્યય ન બાંધે.. ચરમ અંતર્મમાં ફરીથી સમ પામી મનુષ્યમાં આવે. સર્વવિરતિ સ્વીકારી મનુષ્યભવના આંતરે આંતરે બે વાર અનુત્તરમાં જાય.. આમ સાધિક ૬૬ સાગરો. સમ્યકત્વનો કાળ પૂરે.. પછી મનુષ્યભવમાં અંતર્મ માટે મિથે આવે. પાછો સમત્વ પામી ૩ વાર અશ્રુતમાં જઈ અધિક ૬૬ સાગરો, સમ્યકત્વ પાળે.
આમ કુલ ૩P + ૧ P + ૩૧ સાગરો + ૬૬ સાગરો + ૬૬ સાગરો =૧૬૩ સાગરો + ૪ પલ્યો. + મનુના ભવો.
* સ્થાવર ચતુ. જાતિચતુ. આત... ૯ : ૧૮૫ સા+૪પલ્યો + મનુ ભવો.
છઠ્ઠી નરકમાં ૨૨ સાગરો ભવપ્રત્યયે ન બાંધે. અંતે સમય પામી મનુષ્ય પછી સમ્યકત્વ જાળવી સૌધર્મ દેવલોકમાં ૪ પલ્યો. ગુણપ્રત્યય ન બાંધે. પછી ઉપર મુજબ ૧૬૩ સાગરો એટલે કુલ ૧૮૫ સારુ + ૪ પલ્યો. + મનુ ભવો જેટલો કાળ મળશે.
(આ પ્રક્રિયા દરમ્યાન નરકત્રિક પણ બંધાતી નથી જ. તો એનો પણ ૧૬૩ સાત વગેરે કાળ ન કહેતાં ૧૮૫ સા વગેરે કાળ કહેવો ઉચિત લાગે છે તે જાણવું.)
ગાથા: પપ,પ૬,પ૮ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org