________________
જઘન્ય સ્થિતિબંધના સ્વામી..
સામાન્યથી જઘ સ્થિતિબંધ વિશુદ્ધિથી થાય છે.
આહાર, જિન સં. ૪, પુ.વેદ
૮ માના ૬ઠ્ઠા ભાગના ચરમબંધે ક્ષપક
ક્ષપક ૯ માના તે તે ભાગે.
૩
૫
૧૭ ૧૦ મે ક્ષપકને ચરમબંધે ૬ | અસંજ્ઞી પર્યા. પંચે.ડ
૨ | પર્યા પંચે તિ. મનુ
૨ | સંખ્યાતવર્ષાયુષ્ય તિર્યંચ-મનુષ્યો ૮૫ બા. પર્યા. એકેન્દ્રિય જીવ 6
જ્ઞાના ૧૪, શાતા, ઉચ્ચ, યશ
| વૈષટ્ક
|દેવાયુ, નરકાયુ મનુ૰ આયુ. તિર્યંચાયુ બાકીની પ્રકૃતિઓ સ્થિતિબંધમાં ઉત્કૃષ્ટ - અનુભૃષ્ટાદિના ભાંગા”
સ્થિતિબંધના ૪ ભેદ.. ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જધન્ય, અજઘન્ય. જે સ્થિતિબંધથી ૧ સમય જેટલો વધારે સ્થિતિબંધ પણ સંભવિત ન હોય એ ઉત્કૃષ્ટ અને ૧ સમય જેટલો ઓછો સ્થિતિબંધ પણ સંભવિત ન હોય તે જઘન્ય. ઉત્કૃષ્ટભિન્ન હોય તે બધો અનુત્કૃષ્ટ.. જઘન્ય સિવાયનો બધો સ્થિતિબંધ અજઘન્ય.
Jain Education International
વળી આ દરેકના સાદિ, સાન્ત, અનાદિ, અનંત એમ ૪-૪ પ્રકાર છે. જે અધ્રુવબંધી હોય તેના બધા ભાંગા સાદિસાન્ત જ મળે એ સ્પષ્ટ છે. મૂળપ્રકૃતિઓમાં ભાંગા : આયુષ્ય ક્યારેક બંધાય છે. એટલે એના ઉત્કૃષ્ટાદિ ચારે પ્રકારના સાદિ-સાન્ત બબ્બે જ ભાંગા મળે.. ૪x૨=૮. શેષ ૭ મૂળકર્મો ધ્રુવબંધી છે. જઘન્યસ્થિતિબંધ તીવ્રવિશુદ્ધિમાં ને ઉત્કૃ. સ્થિતિબંધ તીવ્રસંક્લેશમાં થતો હોવાથી સાદિ-સાન્ત જ હોય છે. સાતે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ આંતરે આંતરે અભવ્યાદિ જીવો કરતા રહેતા હોવાથી ત્યારબાદ અનુભૃષ્ટ જે મળે તે સાદિ જ હોય છે ને સાન્ત જ હોય છે. આ બધી વિવક્ષા વ્યવહારરાશિવાળા જીવો માટે હોવાથી અનુત્કૃષ્ટના અનાદિ-અનન્ત ભાંગા મળતા નથી. તેથી અનુત્કૃષ્ટના પણ સાદિ-સાન્ત બે જ ભાંગા મળે છે.
અજઘન્યના ચારે ભાંગા મળશે. સાતેય પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ ક્ષપકશ્રેણીમાં મળે છે. આ સિવાયનો બધો અજઘન્ય હોય છે. તેથી જેણે હજુ શ્રેણી માંડી જ નથી એને અનાદિ, અભવ્યાદિને અનંત. ૧૧ મે અબંધક થયા પછી નીચે પડી પાછો અજઘન્યબંધ ચાલુ કરે તે સાદિ. અને ક્ષપકને
૪૨
ગાથા: ૪૪,૪૫,૪૬ - શક
For Private & Personal Use Only
www.jainelibrary.org