________________
સાન્ત. તેથી
૭ પ્રકૃતિના અજઘન્યના ૪-૪ ભાંગા.. ૭ ૮૪ =૨૮ શેષ ઉત્કૃષ્ટાદિ ત્રણના સાદિ-સાન્ત બબ્બે ભાંગા.. ૭૪૩૪૨ =૪૨ + આયુષ્યના ૮ ભાંગા = મૂળપ્રકૃતિના કુલ ૭૮ ભાંગા. ઉત્તરપ્રવૃતિઓમાં ભાંગા. જ્ઞાના. ૧૪, ૪ સંજ્વ.. ૧૮.. અજઘન્યના ૪.. ૧૮૮૪=૭૨ ઉત્ન આદિના બબ્બે.. ૧૮X3xર=૧૦૮ કુલ ૧૮૦ અજઘ ના ૪ ભાંગા જ્ઞાનાવરણીયાદિ મૂળપ્રકૃતિની જેમ જ જાણવા.
બાકીની ૧૦૨ પ્રકૃતિમાંથી ૭૩ અધુવબંધી હોવાથી બધા જ ભાંગા સાદિસાન્ત મળે. શેષ ર૦ ધુવબંધી હોવા છતાં એના ઉત્કૃ અને જઘન્ય બન્નેને અભવ્યાદિ બાંધી શકતા હોવાથી વચ્ચે વચ્ચે બંધાયા કરવાથી અનુ, અને અજઘ. પણ સાદિયાન્ત જ મળે છે. (જઘ. પ્રાયઃ બાપ એકે કરે છે.)
તેથી ૧૦૨ ૮૪ x ૨૪૮૧૬ તેથી ઉત્તર પ્રકૃતિના કુલ ભાંગા = ૧૮૦+૮૧૬ = ૯૯૬
+ મૂળ પ્રકૃતિના ૭૮ = કુલ ૧૦૭૪ ભાંગા થાય ગુણસ્થાનકોમાં સ્થિતિબંધ :
બેથી ૮ ગુણઠાણા સુધી અંતઃ કોકો. સાગરો.. સાસ્વાદન ગુણઠાણું એકે ને હોય ત્યારે ૩ સાગરો વગેરે સ્થિતિબંધ મળે છે, પણ એ ક્વચિત્ બનતું હોવાથી એની વિવક્ષા નથી કરી. બાકી તો આ ગુણઠાણા સંજ્ઞી જીવોને જ હોય છે ને એમને આટલો સ્થિતિબંધ હોય જ છે. (જીવસમાસ વગેરેના મતે સાસ્વાદન ગુણઠાણું પણ માત્ર સંજ્ઞીને જ હોય છે). ૧ ક્રોડ સાગરો થી અધિકને ૧ કોકો, સાગરોની અંદરનો બધો સ્થિતિબંધ અંતઃ કોકો કહેવાય
૯ મા ગુણઠાણાના પ્રારંભે અંતઃ કોડ સાગરો ને અંતે અન્તર્મ વગેરે પ્રમાણ સ્થિતિબંધ હોય છે. ૧૦ માં ગુણાના પ્રારંભે ૩ ઘાતી-દેશોનઅહોરાત્ર અને ૩ અઘાતીનો દેશોન વર્ષ સ્થિતિબંધ હોય છે. તથા અંતે કમશઃ અન્તર્ક અને ૮-૧૨ મુહૂર્ત હોય છે.
સંજ્ઞી મિથ્યાત્વીજીવોને અંતઃ કોકોથી લઈ ૭૦ કોકો સુધીનો બંધ હોય છે. જો એ જીવ સભ્યત્વપતિત હોય તો સિદ્ધાન્તમતે અંતઃ કોકો થી વધુ બંધ કરતો નથી, પણ કાર્મગ્રન્થિક મતે તો ૭૦ કોકો સુધી કરી શકે છે. શાક- ગાથા:૪૭,૪૮
૪3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org