________________
એકે નો ઉત્કૃ – Pla = એકે. નો જઘ
એકે. નો ઉ. × ૨૫,૫૦,૧૦૦,૧૦૦૦=બેઇ, વગેરેનો ઉ. બેઇ, વગેરેનો ઉ. – P/s = બેઇ, વગેરેનો જ‰
પદ્મવણાઃ સ્વોત્કૃષ્ટ + ૭૦ કોકો. = એકે, નો ઉત્કૃ એકે. નો ઉ – Pla = એકે. નો જઘ
-
એકે, નો ઉ. × ૨૫,૫૦,૧૦૦,૧૦૦=બેઇ, વગેરેનો ઉ બેઇ. વગેરેનો ઉ – Pla = બેઇ. વગેરેનો જઘ
સ્થિતિબંધસ્વામિત્વદ્વાર :
ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામીઓ : ૩ શુભાયુનો ઉત્કૃ સ્થિતિબંધ વિશુદ્ધિવાળા જીવો કરે છે. તે સિવાયની ૧૧૭ પ્રકૃતિઓ માટે પોતપોતાના બંધકોમાંથી જે વધુમાં વધુ સંક્લેશવાળા હોય તે જીવ તે તે પ્રકૃતિનો ઉત્કૃ સ્થિતિબંધ કરે છે.
જિનનામ : મિથ્યાત્વાભિમુખ અવિરતસમ્યક્ત્વી સમ્યક્ત્વના ચરમસમયે આહાર ઃ પ્રમત્તાભિમુખ અપ્રમત્તસંયમી ૭ માના ચરમસમયે દેવાયુ : અપ્રમત્તાભિમુખ વિશુદ્ધ પ્રમત્તા
શેષ ૧૧૬ : પર્યા. સંજ્ઞી પંચે મિથ્યાત્વી જીવો..
વિશેષ રીતે બંધક જીવો.
વિકલત્રિક, સૂ. ત્રિક, દેવાયુ વિના ૩ આયુ, વૈ ષટક્.. ૧૫2.. મિથ્યાત્વી સંજ્ઞી મનુ અને તિર્યંચો
એકે આતપ, સ્થાવર.. ૩.. ઈશાનાન્ત દેવો૩
તિક્રિક, ઔદ્દિક, ઉદ્યોત, છેવટઠું, ૬.. દેવો, નારકીઓ
શેષ ૯૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના સંજ્ઞી જીવો કરે છે. એમાંથી ૪૭ ધ્રુવબંધી + અશાતા, અરિત, શોક, નપું, પંચે, હુંડક, પરા, ઉચ્છ, મુખગતિ, ત્રસચતુ, અસ્થિર ષટ્ક, નીચ=૬૭ પ્રકૃતિઓનો ઉત્કૃ॰ સંક્લેશમાં ઉત્કૃ૰ સ્થિતિબંધ થાય છે.
શાતા, હાસ્ય, રતિ, સ્ત્રી, પુવેદ, મનુ લિંક, અચરમ સંઘ, સંસ્થાન, શુભખગતિ, સ્થિરાદિ ૬ અને ઉચ્ચગોત્ર.. આ ૨૫ પ્રકૃતિઓનો તત્તપ્રાયોગ્ય સંક્લેશમાં ઉત્કૃ સ્થિતિબંધ થાય છે.
શતક - ગાથા: ૩૭,૩૮,૪૨,૪૩
-
Jain Education International
...
For Private & Personal Use Only
૪૧
www.jainelibrary.org