________________
ઉત્તર પ્રવૃતિઓમાં જઘન્યસ્થિતિબંધ :
૫ જ્ઞાના. ૪ દર્શના. ૫ અંતરાય : અન્તર્મ૧૦ માના ચરમસમયે ક્ષપકને
યશનામ, ઉચ્ચગોત્ર. ૮ મુહૂર્ત શાતાવેદનીય.. ૧૨ મુહૂર્ત.. (અકષાયબંધ.. ૨ સમય) સંવ, લોભ.. અન્તર્યુ. ૯માના ચરમબંધે ક્ષેપકને સંજ્ય માયા. ૧૫દિવસ - ૯માના ચોથાભાગના ચરમબંધે સત્ત્વ, માન. ૧મહિનો - ૯માના ત્રીજાભાગના ચરમબંધે સંજ્ય, ક્રોધ. ૨ મહિના - ૯માના બીજાભાગના ચરમબંધે 28પુ.વેદ ૮ વર્ષ... ૯માના પહેલાભાગના ચરમબંધે
જિનનામ, આહાર, અંતઃ કોકો (ઉત્થામાં જે અંતઃ કોકો છે તેનાથી સંખ્યામા ભાગે)
કેટલાક આચાર્યના મતે.. આહાર. અન્તર્યુ. જિનનામઃ 100 વર્ષ વૈક્રિયષક... ૨૦ સાગરો – Pla (પંચસંગ્રહાનુસાર) દેવાયુ, નરકાયુ. ૧૦૦૦ વર્ષ મનુષાયુ, તિર્યંચાય. શુલ્લકભવ
સુલકભવઃ એક અન્તર્મ માં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય છે, અને એમાં ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ થાય છે. તેથી એક શ્વાસોશ્વાસમાં ૧૭૩૯ સુલકભવ થાય. એક ક્ષુલ્લકભવ ૧૬૭૭૭૨૧૬૬૫૫૩૬=૨૫૬ આવલિકાનો હોય છે. અપર્યા. તિર્યંચ અને મનુષ્યને આવું સર્વજઘન્ય આયુષ્ય સંભવે છે. આવશ્યકટીકામાં માત્ર વનસ્પતિકાયમાં જ આ આયુનો સંભવ જે કહ્યો છે તે મતાંતર જાણવો.
શેષ ૮૫ પ્રકૃતિઓનો જઘા સ્થિતિબંધ : પંચસંગ્રહમત :
પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિને ૭૦ કોકો વડે ભાગવી. જે જવાબ આવે એટલા સાગરો. તે તેનો જઘન્યસ્થિતિબંધ જાણવો. આ જઘન્યસ્થિતિબંધ 30
ગાથા: 3પ,૩૬,૪૦,૪૧ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org