________________
આયુષ્યમાં અબાધાકાળ : સંખ્યામવર્ષાયુષ્ક મનુષ્યો અને તિર્યંચો જે આયુબાંધે તેમાં, ઉત્કૃષ્ટ અબાધાઃ પૂર્વકોડનો ત્રીજો ભાગ27. જઘન્ય અબાધાઃ અન્તર્મુહૂર્ત દેવ, નારકી તેમજ યુગલિકોને ઉત્કૃષ્ટ અબાધા : ૬ મહિના, જઘ અંતર્મુ, કારણકે વહેલામાં વહેલું ૬ મહિના આયુષ્ય શેષ હોય ત્યારે જ પરભવાયુ બાંધે છે. અન્યમતે યુગલિકો આયુ Pla આયુ શેષ હોય ત્યારે પરભવાયુ બાંધે છે. એકે. વિકલેતથા અપર્યાપ્ત જીવો પરભવનું આયુ ઉત્કૃષ્ટથી પૂર્વોડ બાંધે છે. પર્યાપ્ત અસંજ્ઞી પંચે. તિર્યંચો ઉત્કૃષ્ટથી ચારે ગતિનું Pla બાંધી શકે છે. તેથી ભવન, વ્યંતર, ૧લી નરક સુધી ને યુગલિકમાં જઈ શકે છે.
પૂર્વકોડથી ૧ સમય જેટલું પણ આયુષ્ય વધારે હોય તો, (એ સંખ્યાની દષ્ટિએ સંખ્યાતવર્ષનું જ આયુષ્ય હોવા છતાં, એનો બધો વ્યવહાર અસંખ્યવર્ષાયુષ્ક મનુષ્ય તિર્યંચ જેવો કરવો. અર્થાત્ એ યુગલિક કહેવાય, ઉત્કૃષ્ટ અબાધા ૬ મહિના જ મળે, મરીને દેવલોકમાં જ જાય. વગેરે.
૭ કર્મોમાં અબાધા સ્થિતિબંધને અનુસરે છે અર્થાત્ સ્થિતિબંધ વધે તો એ પણ વધે અને સ્થિતિબંધ ઘટે તો એ પણ ઘટે. પણ આયુષ્ય માટે આવું નથી. ઉત્કૃષ્ટ વગેરે સ્થિતિબંધે જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઈપણ અબાધા મળી શકે છે. એટલે ચાર ભાંગા મળે છે.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૩૩ સાગરો)- જઘ. અબાધા (અન્તર્મ): સંયમી કિચરમ અંતર્મુહૂર્ત અનુત્તરાયુ બાંધે.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૩૩ સાગરો)- ઉત્કૃ અબાધા ( પૂર્વકોડ): ક્રોડપૂર્વાયુ સંયમી ત્રિભાગશેષે બાંધે.
જઘન્ય સ્થિતિબંધ (ક્ષુલ્લકભવ)- ઉત્કૃષ્ટ અબાધાઃ ક્રોડપૂર્વા, તિર્યંચ કે મનુષ્ય ત્રિભાગશેષે બાંધે.
જઘન્ય સ્થિતિબંધ (ક્ષુલ્લક ભવ)- જઘન્ય અબાધાઃ તિર્યંચ કે મનુષ્ય હિચરમ અંતર્મુહૂર્ત.. શતક - ગાથા: ૩૪,૩૯
49
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org