________________
બંધ સાથે વૈદ્વિક તથા તિર્યંચ પ્રાયોગ્ય બંધ સાથે ઔધિક બંધાતું હોવાથી આ બધાનો ૨૦ કોકો. સાગરો બંધ થાય છે.
૧ થી ૬ સંઘતથા સંસ્થાનનો ક્રમશઃ ૧૦,૧૨,૧૪,૧૬,૧૮, અને ૨૦ કોકો.
શુક્લવર્ણ, મધુરરસ,
સુરભિ, મૃદુ-લઘુ,
સ્નિગ્ધ-ઉષ્ણ
૧૦ કોકો.
ZE
પીત, આમ્લ
૧૨.૫ કોકો.
સ્થિતિબંધ ૨૦ કોકો. સાગરો છે.
રક્ત, કષાય
૧૫ કોકો.
નીલ, કટુક
૧૭.૫ કોન્કો.
કમ્મપયડીના મતે વર્ણાદિ વીસેવીસ ધ્રુવબંધી હોવાથી બધાનો ઉત્કૃ
શ્યામ, તિક્ત,દુરભિ, કર્કશ, ગુરુ, રૂક્ષ,
શીત
૨૦ કોકો.
શુભખગતિ, સ્થિરષટ્ક, ઊંચગોત્ર...૧૦ કોકો
કુખગતિ, અસ્થિરષટ્ક, નીચ... ૨૦ કોકો જિનવિનાની ૭ પ્રત્યેક, સ્થાવર, ત્રસચતુષ્ક.. ૨૦ કોકો
આહા. ૨, જિનનામ.. અંતઃ કોકો
અબાધાકાળ ઃ જ્યારે જે કર્મનો જેટલા કોકો. સાગરો સ્થિતિબંધ હોય તેટલા ૧૦૦ વર્ષનો અબાધાકાળ જાણવો. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધકાળે જ્ઞાનાવરણીયાદિ ચારની ૩૦૦૦ વર્ષ અબાધા, મોહનીયની ૭000 વર્ષ અબાધા, નામગોત્રની ૨૦૦૦ વર્ષ અબાધા જાણવી. આ જ રીતે ઉત્તરપ્રકૃતિઓની પણ ૧૦૦૦ વર્ષ, ૧૨૫૦ વર્ષ, ૧૫૦૦ વર્ષ વગેરે અબાધા યથાયોગ્ય જાણવી. આ વાત ૭ કર્મો માટે જાણવી.અંતઃ કોકો સાગરો કે તેથી ઓછા બંધ વખતે અબાધા અન્તર્મુહૂર્તની જ હોય છે, એ જાણવું. તેથી આહા કિ, જિનનામની અબાધા અંતર્મુ જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
ગાથા: ૩૩ - ક
www.jainelibrary.org