________________
જ્ઞાના દર્શના મોહનીય અંતરાયઃ અન્તર્યુ. આયુ : અંતમ્ (સુલકભવ) ૨૫૬ આવલિકા વેદનીય ઃ ૧૨ મુહૂર્ત નામ-ગોત્રઃ ૮ મુહૂર્ત
૧૧ થી ૧૩ મા ગુણઠાણે યોગ હાજર હોવાથી કર્મબંધ થાય છે. પણ કષાય ન હોવાથી સ્થિતિબંધ - રસબંધ થતા નથી. માત્ર પ્રકૃતિ-પ્રદેશબંધ થાય છે. શાતા-વેદનીય બંધાય છે જે બીજા સમયે ઉદયમાં આવીને નિર્જરી જાય છે. આ અકષાય બંધ છે. ઉત્તર પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ :
૫ જ્ઞાના ૯ દર્શના, અશાતા, ૫ અંતરાય : ૩૦ કોકો સાગરો શાતાઃ ૧૫ કોકો સાગરો, મિથ્યા મો. ૭૦ કોકો, ૧૬ કષાય : ૪૦ કોકો સાગર નપુંઅરતિ-શોક-ભય-જુગુ ૨૦ કોકો સ્ત્રીવેદ : ૧૫ કોકો, સાગરો. પુવેદ, હાસ્ય-રતિ: ૧૦ કોકો સાગરો દેવાયુ - નરકાયુઃ ૩૩ સાગરો મનુષાયુ - તિર્યંચાયુ : ૩ પલ્યો.
તિદ્રિક, નરકક્રિક: ૨૦ કોકો, મનુ, કિ: ૧૫ કોકો, દેવદ્ધિકઃ ૧૦ કોકો
એકે, પંચે જાતિ : ૨૦ કોકો, (ઈશાનાન્તદેવો અતિસંક્લેશમાં એકે. પ્રાયોગ્ય બાંધે છે અને તદન્ય સંજ્ઞીજીવો પંચે. પ્રાયોગ્ય. એમાં પણ મનુષ્યો અને તિર્યંચો નરકપ્રાયોગ્ય બાંધે છે, તદન્યજીવો પંચેતિ પ્રાયોગ્ય બાંધે છે એ જાણવું. એટલે જ એકે નીસાથે આતપ, તથા એની કે પંચે.તિની સાથે ઉદ્યોત બંધાઈ શકવાથી આતપ-ઉદ્યોતનો ઉત્કૃ સ્થિતિબંધ પણ ૨૦ કોકો સાગરો, મળે છે.)
વિકલત્રિક તથા સૂક્ષ્મત્રિક : ૧૮ કોકો સાગરો.
ઔદા ક્રિક, વૈદિક, તૈકા : ૨૦ કોકો, અતિસંક્લેશમાં નરકપ્રાયોગ્ય શતક- ગાથા: ૨૮થી ૩૨
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org