________________
અલ્પતર મળે છે. ૫૫ હૈં બાંધનારો જો નવું આહાર બાંધવાનું શરુ કરે તો ૨૫+૩૦=૫૫ ૬ બંધસ્થાન મળે છે. પણ એમાં ૫૫ નો જ બંધ હોવાથી એ અવસ્થિતબંધ કહેવાય છે. અલ્પ કે સૂય નહીં. અને ૫૫ 4 બાંધનારો જો આહાર તથા જિન એ બન્ને એક સાથે નવા બાંધવાના ચાલુ કરે તો ૫૬ અ નું બંધસ્થાન મળે જે ભૂય છે, અલ્પે નહીં.
૧૧) સાતમે - આઠમે ૨૭+૩૦=૫૭ ૪ બાંધનારો આઠમાના બીજા ભાગે જાય તો ૨૫+૩૦=૫૫ ૬ નો અલ્પ મળે અને જો છઠે જાય તો ૨૭+૨૮=૫૫ વ નો અલ્પમળે છે.
આમ ૨૯ બંધસ્થાનોમાંથી ૬૧, ૬૭ અને ૭૪ નું બંધસ્થાન અલ્પતર તરીકે મળી શકતું નથી, માટે એ સિવાયના ૨૬ અલ્પતર જાણવા.
ભૂય અને અલ્પની આ સંકલના અહીં આપેલા નિયમોને આધારે પૂર્વાપર અનુસંધાનપૂર્વક શક્ય સાવધાની રાખીને કરી છે. છતાં છદ્મસ્થતા - અનાભોગાદિવશાત્ આમાં ફેરફાર હોય તો હું નકારતો નથી. ક્યાંક નિયમ જ અલગ પ્રકારનો હોય કે ક્યાંક નિયમ આવો જ હોવા છતાં કોઈક વિકલ્પ મને સ્ફુર્યો જ ન હોય આવું પણ બની શકે છે. કોઈપણ બહુશ્રુત - ગીતાર્થ ને આવું કંઈક પણ જણાય તો મને જણાવવા વિનંતી છે.
અવસ્થિતબંધઃ બધા ૨૯ બંધસ્થાનો અવસ્થિતબંધ તરીકે મળી શકે છે. અવક્તવ્યબંધઃ છે નહીં, કારણકે જીવ ૧૪ મે ગુણઠાણે અબંધક થાય છે. જ્યાંથી પછી પડવાનું ન હોવાથી ફરીથી કર્મબંધ થતો નથી.
પ્રકૃતિબંધનું સ્વામિત્વ બીજા-ત્રીજા કર્મગ્રન્થમાંથી જાણી લેવું.
સ્થિતિબન્ધ દ્વાર : બધ્યમાન કર્મ દલિકોમાં જીવના કષાયોદયપરિણામવશાત્ સ્થિતિપરિણામ પેદા થાય છે. બધ્યમાનસમયે જ ઉદયમાં આવી જાય એવો પરિણામ એક પણ દલિકમાં પેદા થતો નથી. એમ બીજા સમયે ઉદયમાં આવે, ત્રીજા સમયે ઉદયમાં આવે, આવા પરિણામ પણ બધ્યમાન અનંતા દલિકોમાંથી એક પણ દલિકમાં પેદા થતો નથી. આ રીતે
સર
ગાથા: ૨૫- શક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org