________________
૬) ૧૦ મો ૬૩નો અને ૧૧મો ૬૦મો અલ્પકહ્યો એનાથી જણાય છે કે ૬૧ નું બંધસ્થાન અલ્પ તરીકે મળતું નથી. આનું કારણ એ છે કે એમાં ૩૧+૯+દેવાયું બંધાતું હોવાથી આગળ પાછળ ૩૧+૨૯=૬૦ નું જ બંધસ્થાન હોય છે. ૬૨ નું તો બંધસ્થાન જ ન હોવાથી અલ્પ નથી.
૭) ચોથેથી પાંચમે જનાર પાંચમાના પ્રથમ સમયથી જ નવું જિન બાંધવાનો પ્રારંભ કરે એને ૬૩ મ થી ૬૦ મ નો અલ્પ મળે. એમ સીધા સર્વવિરતિ પર જનાર ને ૫૬ ૨ નો અલ્પ મળે. ચોથેથી તથા પાંચમે થી ૭ મે જનાર ને આહાર+જિન ઉમેરાય તો ૬૩મથી તથા ૫૯ ૧ થી ૫૮ - નો અલ્પ મળે છે.
૮) ૫૯ એ પાંચમે ગુણઠાણે મળતું બંધસ્થાન હોવાથી તિર્યો અને મનુષ્યોને જ સંભવે છે. એટલે ૧ લે થી પાંચમે જનારા આ જીવોને ૧ લા ગુણ ના અંતિમભાગમાં દેવપ્રાયોગ્ય ૨૮ નો જ બંધ હોવાથી ૭૧મ બંધસ્થાન હોય છે. પણ ૪૩ + ૨૯ = ૭૨ ૩ કે ૪૩ + ૨૯+ઉદ્યોત =૭૩ નું બંધસ્થાન હોતું નથી. માટે ૭૨ કે ૭૩ થી ૫૯ નો અલ્પતર મળતો નથી. આ જ રીતે ચોથેથી પાંચમે જનારા તથા પહેલે-ચોથેથી છઠે-સાતમે ગુણઠાણે જનારા અંગે પણ જાણવું
- ૯) સાતમે ગુણઠાણે આહાર બાંધ્યા પછી જે પહેલે - ચોથે - પાંચમે ગુણઠાણે ગયો હોય તે પહેલા વગેરે ગુણઠાણેથી સાતમે જાય ત્યારે સાતમે પહેલા સમયથી જ આહા. ૨ બાંધી શકે છે. માટે ૭૧, ૬૩ અને ૫૯ વ થી ૫૭મનો અલ્પતર મળી શકે છે. એમ જો એ જીવે જિનનામ નિકાચિત કર્યું હોય તો ચોથે-પાંચમેથી સાતમે જતી વખતે ૬૪ તથા ૬૦ થી ૫૮ ૩ નો અલ્પતર મળે છે.
૧૦) આઠમાના પહેલાભાગે ૨૭+૩૦=૨૭ મ બાંધનારો તથા ૨૭+૨૮=૫૫ 4 બાંધનારો આઠમાના બીજા ભાગના પ્રથમસમયથી જ નવું જિનનામ બાંધવાનો પ્રારંભ કરે તો ૨૫ + ૩૧ = ૫૬ તથા ૨૫+૨૯=૫૪
નું બંધસ્થાન મળવાથી ૫૭ ૫ થી ૫૬ ૪ નો તથા ૫૫ ૨ થી ૫૪ ૩ નો શ08 - ગાથા: રપ
| 31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org