________________
અલ્પતર બંધ અંગેની ટીપ્પણો :
૧) છઠ્ઠો અલ્પતર ૬૮ નો છે અને સાતમો ૬૬ નો છે. એટલે જણાય છે કે ૬૭નું બંધસ્થાન અલ્પતર તરીકે મળતું નથી, આનું કારણ એ છે કે ૬૭ ના બંધસ્થાનમાં આયુબંધ ભળેલો છે, તથા અપર્યા,એકે પ્રાયોગ્ય ૨૩નો બંધ છે. એટલે આ બંધસ્થાનની આગળ પાછળ ૪૩+૧૩=૬૬ નું જ બંધસ્થાન હોય છે, ૬૮ થી ૭૪ માંનુ કોઈ જ નહીં. માટે ૬૭ નું બંધસ્થાન અલ્પતર તરીકે મળતું નથી.
૨) નિકાચિત જિનનામકર્મવાળો જીવ નરકમાં ૧ લા ગુણઠાણાના અંતસમયે ૪૩+મનુપ્રાયોગ્ય ર૯ =૭૨ ૩ બાંધે છે, અને પછીના સમયે સમત્વ પામવાથી ૩૫+મનુ પ્રાયોગ્ય ૨૯+જિન = ૬૫ બાંધે છે. તેથી ૭૨ ૩ થી ૬૫ મ નો અલ્પતર મળે છે.
૩) ૧ લે થી ત્રીજે - ચોથે વગેરે ગુણઠાણે જનાર તિર્યંચ - મનુષ્યો ૧ લાના ચરમસમયે દેવપ્રાયોગ્ય જ બાંધે છે તથા એવા દેવો-નારકીઓ મનું પ્રાયોગ્ય જ બાંધે છે. એટલે ૪૩+૨૯+ઉદ્યોત= ૭૩ વે કે જે તિર્યંચપ્રાયોગ્ય છે તેના પરથી ચોથે ૩૫+મનું પ્રાયોગ્ય ૨૯ = ૬૪ નો અલ્પતર મળી શકે નહીં. તેમ છતાં ૭ મી નારકીનો જીવ તથાસ્વભાવે જ ૧ લાના ચરમસમયે પણ તિર્યંચપ્રાયોગ્ય જ બાંધતો હોવાથી આ અલ્પતર મળી શકે છે.
૪) ૩૫+૨૯+જિન=૬૫ મ બાંધનારો દેવ કે નારકી મરીને મનુષ્યના પ્રથમ સમયે ૩૫ + ૨૮ જિન=૬૪ બાંધે છે. માટે ૬૫ માં થી ૬૪ * નો અલ્પતર મળે છે.
૫) ચોથા ગુણઠાણે કાળ કરનાર દેવનારકીને મનુષ્યભવના પ્રથમસમયે ૩૫+૨૮=૬૩ મળવાથી ૬૪ ૨ પરથી, આયુબંધ અટકવા પર સમ્યક્તી તિર્યંચ મનુષ્યને ૬૪ વે પરથી, તથા બદ્ધનરકાયુ મનુષ્યભવમાં અંતે મિથ્યાત્વે જાય ત્યારે જિનનામનો બંધ અટકવાથી ૬૪ 4 પરથી... આમ ત્રણે રીતે અર્થાત્ ૬૪ ,વ, પરથી ૬૩ નો અલ્પતર મળે છે. 30.
ગાથા: ૨૫ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org