________________
૯) ૩૧+૨૯=૬૦નો જઘન્યકાળ અન્તર્યુ કહ્યો છે. પણ જો પાંચમે ગુણઠાણે અન્તર્યુ કે તેથી વધુ કાળ માટે જીવ રહ્યો અને ૩૧+૨૮ = ૫૯ પ્રકૃતિઓ બાંધી. પછી અત્યંત વિશુદ્ધ થતો તે સર્વવિરતિ પામવાના પૂર્વસમયે -અર્થાત્ પાંચમા ગુણઠાણાના ચરમ સમયે જ જે જિનનામનો બંધ ચાલુ કરે, તો કિચરમસમયે ૫૯, ચમરસમયે ૬૦, અને સર્વવિરતિના પ્રથમસમયે ૨૭+૨૯=૫૬ બાંધવાથી ૬૦ ના બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય પણ મળી શકે છે.
૧૦) ચોથે ગુણઠાણે અપ્રત્યા ૪ કષાયો વધવાથી ૬ કર્મોની ૩૧+૪ = ૩૫ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજે પણ આ જ ૩૫ બંધાય છે. ૩૫+૨૮૬૩ નું બંધસ્થાન તિર્યંચો કે મનુષ્યોને હોય છે. કોઈક કોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્ય સ્વાયુના ત્રિભાગશેષે યુગલિકનું ૩ પલ્યોપમનું આયુષ્ય બાંધી દીધું. પછી એ સમ્યત્વ પામ્યો. ત્યારબાદ ક્ષાયિકસમત્વ પામ્યો. અને એ લઈને યુગલિકમાં ગયો. તો અહીં સમત્વ પામ્યો ત્યારથી ૩૫+૨૮=૬૩ ના બંધસ્થાનનો જે પ્રારંભ થયો. તે યુગલિકના ૩ પલ્યોપમના આયુષ્યના કિચરમાતમુહૂર્ત આયુબંધનો પ્રારંભ ન કરે ત્યાં સુધી આ જ બંધસ્થાન રહેવાથી ૬૩ ના બંધસ્થાનનો કુલકાળ દેશોન 7 પૂર્વક્રોડ + ૩ પલ્યો મળે
૧૧) અનુત્તરવાસી દેવ ૩૩ સાગરો સુધી ૪ થે ગુણઠાણે રહે છે અને ૩૫ + મનુ પ્રાયોગ્ય ૨૯ = ૬૪ બાંધે છે. પણ છેવટે દિચરમ અન્તર્મુહૂર્તે તો આયુબંધ કરવો જ પડે. એટલે બંધસ્થાન ૬૫ નું થઈ જાય. ચરમ તથા દિચરમ બન્ને અન્તર્મ નો ભેગોકાળ પણ અન્તર્યુ હોય છે. તેથી ૬૪ ના બંધસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુન્યૂન ૩૩ સાગરો મળે છે. આ જ પ્રમાણે ૬૫() માટે પણ જાણવું.
૧૨) ૩૫+૨૯+જિન = ૬૫ આમાં મનુષ્ય પ્રાયોગ્ય રહે છે. માટે બંધક દેવ છે. ઉપર (૧૧) માં કહ્યું એમ દ્વિચરમઅન્તર્મુહૂર્ત આયુબંધ કરે, અર્થાત્ ૬૬ બાંધે, અને પછી છેલ્લા અન્તર્મમાં પાછી ૬૫ બાંધે. પછી ૨૦.
ગાથા: ૨૫ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org