________________
છે. એટલે ૬ કર્મોની પ્રકૃતિ ૨૫ ના બદલે ૨૭થાય છે. છહે-સાતમે ગુણઠાણે પણ આ ૨૭ પ્રકૃતિઓ જ આ ૬ કર્મોની હોય છે.
૪) છઠ્ઠા-સાતમા ગુણઠાણાનો ભેગો કાળ દેશોનપૂર્વકોડ છે એટલે જે સંયમી આહાર બાંધતા નથી એમને આટલા કાળ સુધી ૨૭+૨૮=૧૫ નું બંધસ્થાન મળે છે. એ જ રીતે જિનનામના બંધકને ર૭-ર૯=૫૬ ના બંધસ્થાનનો પણ આટલો ઉત્કૃષ્ટકાળ જાણવો.
૫) કોઈપણ જીવને જ્યારે પણ આયુષ્યનો બંધ થાય ત્યારે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્યુ સુધી આયુષ્ય બંધાય જ છે માટે આયુબંધવાળા કોઈપણ બંધસ્થાનનો જઘન્ય - ઉત્કૃષ્ટ કાળ અન્તર્મ મળે છે.
૬) ૨૭+૩૦+દેવાયુ=૫૮ તથા ૨૭+૩૧+દેવાયુ=૫૯ આ બન્ને બંધસ્થાન સાતમે ગુણઠાણે હોય છે. છડે ગુણઠાણે આહાર વિના ૫૬ કે ૧૭ ના બંધમાં દેવાયુ પણ બંધાતુ હોય છે. એ બાંધતા બાંધતા સામે આવે એટલે ૫૮ કે ૧૯ નો બંધ ચાલુ થાય. છઠે એટલા કાળ માટે આયુ બાંધ્યું હોય કે જેથી સાતમે પ્રથમસમયે તો આયુબંધ થાય અને બીજા જ સમયથી આયુબંધ અટકી જાય, આવું બની શકતું નથી, અને તેથી સાતમે એક જ સમય માટે આયુબંધ મળતો નથી, સાતમે પણ જો આયુ બાંધે તો અન્તર્મુકાળ માટે બાંધે જ છે. માટે દેવાયુસહિત ૫૮ કે ૫૯ ના બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય મળી શકતો નથી.
૭) પાંચમા ગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણીય ૪ વધવાથી ૬ કર્મોની કુલ ૩૧ પ્રકૃતિઓ બંધાય છે.
૮) પાંચમાં ગુણઠાણાનો જઘન્યકાળ અન્તર્યુ છે. માટે ૩૧+૨૮=૧૯ ના બંધસ્થાનનો જઘન્યકાળ અન્તર્યુ કહ્યો છે. પણ ચોથેથી અત્યંત વિશુદ્ધ થતો પાંચમે ગુણઠાણે આવે, ૫૯ નું બંધસ્થાન ચાલુ થાય અને બીજા જ સમયથી જિનનામના બંધનો પ્રારંભ કરે તો ૬૦ નું બંધસ્થાન ચાલુ થવાથી ૫૯ના બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય મળે. આ જ રીતે ૬૩ના બંધસ્થાનનો જધન્યકાળ પણ ૧ સમય સંભવતો હોવો જોઈએ. શતક - Dગાથા: ૨૫
૧G
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org