________________
Fo
૨૪૨+૨૯+ઉદ્યોત
૪૩+૨૯
|૨૮૨૭૩|૩ | ૪૩+૨૯+આયુ ૬ |૪૩+૨૯+ઉદ્યોત
|૪૨+૨૯+ઉદ્યોત+આયુ ૨૯ ૭૪|૪|૪૩+૨૯+ઉદ્યોત+આયુ
૧૮
૧
૨ ૧ સમય ૬ આવલિકા ૧ સમય |અન્તર્મુ૰ ન્યૂન ૩૩ સાગરો ૧૯ ૧ | અન્તર્મુ૰ અન્તર્મુ 9. ૧ સમય અન્તર્મુ ન્યૂન
મહત્ત્વની ટીપ્પણો :
૧) જે બંધસ્થાન ઉપશમશ્રેણિમાં મળે છે એ દરેકનો જઘન્યકાળ ૧ સમય મળી શકે છે. તે બંધસ્થાન શરુ થાય અને બીજા સમયે કાળ કરી દેવલોકમાં જાય એટલે ૪ થે ગુણઠાણે જવાથી બંધસ્થાન બદલાઈ જાય. તેથી વિવક્ષિત બંધસ્થાનનો કાળ માત્ર ૧ સમય મળી શકે છે. વળી, આખી શ્રેણિનો પણ કુલ કાળ અન્તર્મુથી વધારે નથી. એટલે શ્રેણિમાં મળતા બધા બંધસ્થાનોનો ઉત્કૃષ્ટ કાળ (નાનું )અન્તર્મુ જ મળે છે.
Jain Education International
૩૩ સાગરો.
૨ | અન્તર્મુ૰ અન્તર્મુ ૧ | અન્તર્મુ અન્તર્મ
૨) આઠમું બંધસ્થાન ૨૬ નું છે. એમાં જ્ઞાના૫ + દર્શના૪ + શાતા + ૯ મોહનીય + ઉચ્ચ + ૫ અંતરાય આમ ૬ મૂળકર્મોની ૨૫ પ્રકૃતિઓ + નામમાંથી ૧ યશ બંધાય છે. આ બંધસ્થાન આઠમા ગુણઠાણાના સાતમા ભાગે હોય છે. આઠમાના છઠ્ઠા ભાગ સુધી નામકર્મની ૨૮,૨૯,૩૦ કે ૩૧ બંધાતી હોય છે. એટલે ૨૫+૨૮, ૨૫+૨૯ વગેરે બંધસ્થાનો મળે છે. એટલે હવે પછીના બંધસ્થાનોમાં જે પ્રકૃતિઓ લખી છે એમાં પ્રથમસંખ્યા ૬ મૂળકર્મોની પ્રકૃતિઓની જાણવી, પછીની સંખ્યા નામની જાણવી અને આયુ બંધાતું હશે તો એનો પણ સ્વતંત્ર ઉલ્લેખ કરેલો જાણવો. અથાત્ ૫૩ ના બંધસ્થાનમાં ૨૫+૨૮ એમ લખ્યું છે તો ત્યાં ૬ કર્મોની ૨૫ પ્રકૃતિઓ જાણવી અને નામની દેવપ્રાયોગ્ય ૨૮ જાણવી. આ જ રીતે આગળ આગળ જાણવું. ૩) આઠમા ગુણઠાણાના પહેલા ભાગે નિદ્રાધિક પણ બંધાતી હોય
For Private & Personal Use Only
ગાથા: ૨૫- ાવક
www.jainelibrary.org