________________
કુખગતિ, દુર્ભગ ચતુ, અસ્થિર, અશુભ આ બધી અશુભ જ બાંધે.
(૫) ૨૯ : (i) દેવ પ્રાયોગ્ય : ૨૮ + જિનનામ. બંધક : માત્ર કેટલાક સમ્યકત્વી મનુષ્યો.
(i) મનુ પ્રાયોગ્યઃ ૯ + મનુ, દ્રિક + પંચે. + ઔ દિક + ૬ માંથી ૧ સંઘ + ૬માંથી ૧ સંસ્થાન + બેમાંથી ૧ ખગતિ + ઉચ્છ + પરા + ત્રસ ચતુ. + સ્થિરાસ્થિર વગેરે ૬ જોડકામાંથી ૧-૧.
બંધક : તેઉ - વાઉ સિવાય બધા.
(i) પર્યા, પંચે. તિ, પ્રાયોગ્ય : ર૯ (i) મુજબ મનુ, દ્વિકના બદલે તિ, દ્રિક. બંધક : તેઉ - વાઉ પણ બાંધે.
(iv) પર્યા, વિકલ પ્રાયોગ્યઃ ૨૯ (i) મુજબ બધું અશુભ બાંધે. માત્ર સ્થિરાસ્થિર, શુભાશુભ, યશાયશમાંથી ૧-૧ બાંધે. બંધક - ૨૩ મુબ.
(૬) ૩૦ઃ (i) દેવપ્રાયોગ્ય : ૨૮ + આહા૨. સ્થિર, શુભ, યશ જ બાંધે, પ્રતિપક્ષી નહીં. બંધક : અપ્રમત્તસંયત.
(i) મનુ. પ્રાયોગ્ય : ૨૯ (i) + જિનનામ. સ્થિરાસ્થિર, શુભાશુભ, યશાયશના ભાંગા મળે.. બાકી બધું શુભ બાંધે.
બંધક : કેટલાક સમ્યત્વી દેવ-નારકો. (i) પર્યા, પંચે. તિ, પ્રાયોગ્યઃ ૨૯ (i) + ઉદ્યોત (iv) પર્યા. વિકલે. પ્રાયોગ્યઃ ૨૯ (iv) + ઉદ્યોત (૭) ૩૧ : દેવપ્રાયોગ્ય : ૩૦ (i) + જિનનામ. (૮) ૧ : યશનામ કર્મ : આ કોઈ ગતિ પ્રાયોગ્ય નથી
બંધક : ૮ માના ૭ મા ભાગે તથા ૯-૧૦ મે ગુણઠાણે રહેલા મહાત્માઓ.
ભૂયસ્કાર ઃ ૬ મળે છે. ૧ નું બંધસ્થાન ભૂયસ્કાર તરીકે મળે નહીં એ સ્પષ્ટ છે. તથા ૨૩નું બંધસ્થાન પણ ભૂયસ્કાર તરીકે મળતું નથી, કારણકે ૧ ના બંધસ્થાન પરથી કોઈ સીધું ૨૩ના બંધસ્થાન પર જઈ શકતું નથી. (i) ૨૩ - ૨૫, (i) ૨૩, ૨૫ - ૨૬, (i) ૨૩,૨૫, ૨૬ + ૨૮
ગાથા: ૨૫ - શતક
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org