________________
આમ કુલ બે અવક્તવ્ય મળે છે.
નામકર્મ : બંધસ્થાન.. અવસ્થિતબંધ.. ૮ છે. ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧.
(૧) ૨૩ : તૈ કા, વર્ણાદિ ૪, અગુરુ, ઉપઘાત, નિર્માણ, આ ૯ ધ્રુવબંધી પ્રકૃતિઓ છે. એટલે ૮ માના છઠ્ઠા ભાગ સુધી મળતા કોઈપણ બંધસ્થાનમાં આ ૯ પ્રકૃતિઓ તો હોય જ છે.
૯ + તિ. ટ્વિક + એકે. + ઔદા શરીર + હુંડક, સ્થા, અપર્યા, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ, સૂ.બા. માંથી ૧+પ્રત્યેક સાધા માંથી ૧=૨૩. આ બંધસ્થાન અપર્યા એકે પ્રાયોગ્ય છે, તથા એના બંધક (બંધના સ્વામી) એકે, વિકલે, પંચે. તિ તથા મનુષ્યો છે.
(૨) ૨૫ : (i) પર્યા૰ એકે પ્રાયોગ્ય - ૨૩ – અપર્યા. + ઉચ્છ + પરાઘાત + પર્યા + સ્થિરાસ્થિર, શુભાશુભ, યશાયશમાંથી ૧-૧ બાંધે. બંધક : એકે વિકલે, પંચે. તિ, મનુ, ઈશાનાન્ત દેવ. (ii) અપર્યા. વિકલે પ્રાયોગ્ય - ૨૩ – એકે સ્થાવર + વિકલે. + ત્રસ + ઔદા અંગો. + છેવઠું બંધક ૨૩ના બંધસ્થાનવત્.
(iii) અપર્યા. પંચે. તિ પ્રાયોગ્ય : ૨૫ (i) મુજબ.. માત્ર વિકલત્રિકમાંથી એક જાતિના બદલે પંચે જાતિ બંધકઃ ૨૩ ના બંધસ્થાનવત્.
(iv) અપર્યા. મનુ૰ પ્રાયોગ્ય - ૨૫ (iii) મુજબ.. માત્ર તિ દ્વિકના બદલે મનુ દ્વિક, બંધકમાંથી તેઉ - વાઉકાય કાઢી નાખવા.
(૩) ૨૬ : ૨૫ (i) + આતપ કે ઉદ્યોત. બધું ૨૫ (i) મુજબ. (૪) ૨૮ : (i) દેવપ્રાયોગ્ય ઃ ૯ + દેવદ્દિક + પંચે. + વૈધિક + સમચતુ + ઉચ્છવાસ + પરા + શુભખગિત + ત્રસ ચતુ૰ + સુભગ + સુસ્વર + આદેય + સ્થિરાસ્થિરમાંથી ૧ + શુભાશુભમાંથી ૧ + યશાયશમાંથી
૧.
બંધક : પર્યાં. પંચે. તિર્યંચ - મનુષ્યો.
(ii) નરક પ્રાયોગ્ય : ૨૮ (i) મુજબ. દેવદ્દિકના સ્થાને નરક દ્વિક તથા
શક – ગાથા: ૨૫
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org