________________
(iv) ૧,૨૩,૨૫, ૨૬, ૨૮ - ૨૯, (V) ૧,૨૩,૨૫,૨૬,૨૮, ૨૯ + ૩૦ (i) ૧, ૨૮, ૨૯,૩૦ - ૩૧
(૨૩ વગેરે પરથી જે ર૯-૩૦ પર જાય તે જિન- આહારક વિનાના જાણવા. ઉપશમશ્રેણીમાં ચડતી વખતે ૨૮,૨૯,૩૦કે ૩૧ માંથી જે બંધસ્થાન હોય એના પર જ પડતી વખતે ૮ માના છઠા ભાગે આવે છે. માટે ૧ પરથી આ ચારે ભૂયસ્કાર મળી શકે છે.)
અલ્પતરઃ ૭ મળે. ૩૧ નું અલ્પતર ન મળે એ સ્પષ્ટ છે. i) ૩૧,૩૦,૨૯,૨૮ + ૧ (i) ૩૦,૨૯,૨૮,૨૬,૨૫ - ૨૩, (i) ૩૦, ૨૯,૨૮, ૨૬ - ૨૫ (iv) ૩૦,૨૯,૨૮ - ૨૬ (V) ૩૦,૨૯ - ૨૮ (vi) ૩૧,૩૦- ૨૯ (vi) ૩૧ - ૩૦
(i) શ્રેણિમાં ૮ માના ૬ઠ્ઠા ભાગ સુધી ૩૧,૩૦,૨૦ કે ૨૮ બાંધનારા જીવો હોય છે. એ બધા જેવા ૭ મા ભાગ પર જાય કે માત્ર યશનામ બાંધે છે. માટે આ ચારે પરથી ૧નો અલ્પતર મળે છે.
(i), (i), (iv) - જિન કે આહાદિકવાળા ૩૦-૧૯ ના બંધસ્થાન પરથી ૨૩, ૨૫ કે ૨૬ ના અલ્પતર મળે નહીં.
(V) ૨૮+આહાર=૩૦ બાંધનારા અપ્રમત્તને પ્રમત્તે ૨૮નો અલ્પતર મળે. દેવપ્રાયોગ્ય ર૯ બાંધનાર ક્ષારોપ, સમ્યકત્વી છેલ્લા અંતર્મુહૂર્ત નરકમાં જતી વખતે મિથ્યાત્વે આવે ત્યારે નરકપ્રાયોગ્ય ૨૮ બાંધે.
(vi) ૩૧ બાંધનાર અપ્રમત્ત પ્રમત્તે ૨૯ બાંધે. દેવપ્રાયોગ્ય ૩૦ બાંધનાર કાળ કરી દેવલોકે જાય, એ ત્યાં મનુ, પ્રાયો. ૨૯ બાંધે. ઉદ્યોત સાથે તિ પ્રાયોગ્ય ૩૦ બાંધનારો મનુ, પ્રાયો ૨૯ બાંધે.
(vi) ૩૧નો બંધક કાળ કરી દેવલોકમાં મન પ્રાયો. ૩૦ બાંધે.
અવક્તવ્ય : ૩ મળે છે. ૧૧ મે અબંધક છે. અદ્ધાક્ષયે પડી ૧૦ મે આવે ત્યારે (i) ૧ બાંધે. ૧૧ મે કાળ કરી જાય તો દેવલોકમાં જાય, ત્યાં મનુ પ્રાયોગ્ય (i) ૨૯ બાંધે કે (ii) ૩૦ બાંધે. આમ ૦+ ૧,૨૯,૩૦. એમ ૩ શતક - ગાથા: ૨૫
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org