________________
ઉત્કૃઅંતર સાધિક ૧૩૨ સાગરો મળે છે. * 90) ઉપશમ સમ્યકત્વી જીવ અનંતાનુબંધીનો ઉદય થવાથી બીજે ગુણઠાણે આવે છે. બીજેથી જીવ અવશ્ય પહેલે જાય છે. ત્યાંથી ક્ષાયોપ, સમ્ય, તો અંતર્મુ. માં પણ પામી શકાય છે. પણ ક્ષાયોપ, સમ્યથી બીજે આવી શકાતું નથી. બીજે આવવા માટે મિથ્યાત્વેથી અવશ્ય ઉપશમસમ્યત્વ ફરીથી પામવું પડે છે. અને જ્યાં સુધી પહેલે ગુણઠાણે જીવ મોહનીયની ૨૮ કે ૨૭ ની સત્તાવાળો હોય છે ત્યાં સુધી ઉપસભ્ય પામી શકાતું નથી. ૨૬ ની સત્તા થયા પછી જ પામી શકાય છે. એ માટે સભ્ય મોહ અને મિશ્ર મોહ બન્ને ઉવેલાઈ જવા આવશ્યક બને છે.. એ બન્નેને ઉવેલાતા =Pla કાળ લાગે છે. એટલે પહેલે ગુણઠાણે Pla કાળમાં બન્ને ઉવેલાઈ જાય, ૨૬ ની સત્તા થાય ને પછી જીવ ફરીથી ૩ કરણ કરી ઉપશમ સમત્વ પામે, ને પછી અનંતાનો ઉદય થવાથી બીજે આવે.. આમ જઘા થી Pla કાળનું અંતર પડે છે ઉપશમશ્રેણિ માંડવા માટેનું ઉપશમસમ્યક્ષાયોપથમિકસમ્યવી જ પામી શકે છે. અને એ આખા ભવચક્રમાં વધુમાં વધુ ૪ વાર પામી શકાય છે. જીવ આ સિવાય જે ઉપશમસમત્વ પામે છે તે પ્રથમ ઉપશમસમ્યકત્વ કહેવાય છે. એ મિથ્યાત્વેથી જ પામી શકાય છે. એ આખા ભવચક્રમાં અસંખ્યવાર પણ પામી શકાય છે..અનાદિ મિથ્યાત્વી તથા સમ્યકત્વભ્રષ્ટ થઈને Playકે તેથી વધુ કાળ મિથ્યાત્વે રહેલા મિથ્યાત્વીએ અવશ્ય ત્રણ કરણ કરીને ઉપશમસમત્વજ પામવું પડે છે. આવું આખા ભવચક્રમાં ઉત્કૃષ્ટથી અસંખ્યવાર થઈ શકે છે, માટે આ રીતે અસંખ્યવાર ઉપશમસમ્યક્તને જીવ પામે છે, પણ આ બધું ઉપશમસમ્યકત્વ પ્રથમ ઉપશમસમ્યકત્વ જ કહેવાય છે, અને એ જાતિથી એક જ કહેવાય છે. એટલે ૪ વાર શ્રેણિનું ઉપશમસમ્યકત્વ + (જાતિથી) ૧ વાર આ પ્રથમ ઉપશમસમ્યકત્વ એમ વિચક્ષા કરી એવું કહેવાય છે કે ઉપશમસમત્વ આખા ભવચક્રમાં પાંચ વાર પામી શકાય છે.
એકવાર પણ સમ્યત્વને સ્પર્શી જનાર જીવનો સંસારકાળ અર્ધપુગલ પરાકાળથી અધિક હોતો નથી. એટલે સમ્યત્વ તથા એને સંલગ્ન કોઈપણ ગુણઠાણામાં અંતર
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org