________________
83) પ્રશ્ન આઠ પ્રત્યેક પ્રકૃતિઓમાં પ્રદેશવહેંચણીનું અલ્પબદુત્વ છે?
ઉત્તરઃ આઠેય પ્રકૃતિઓ સ્વતંત્ર છે, તેમ જ એકબીજાની બીજી કોઈ પ્રતિપક્ષી પ્રવૃતિઓનથી. એટલે એના ઓછાવત્તાપણાની કોની સાથે વિચારણા કરવી ? તેમ છતાં આતપ - ઉઘોત એકીસાથે બંધાતી કે ઉદયમાં હોતી નથી. એટલે એ અંશે પ્રતિપક્ષી જેવી ગણી એ બેનો વિચાર તો ગ્રન્થકારે કર્યો છે, શેષનો કર્યો નથી. પરંતુ એ શેષ ૬ પ્રકૃતિઓનો પણ પરસ્પર વિચાર કરવો હોય તો આવો વિચારી શકાય.
ઉત્કૃષ્ટ પદે.. જિનનામ અલ્પ (પૂર્વપ્રશ્નોત ૪૨ માંથી ર૯ વિભાગ) આતપ-ઉદ્યોત v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ના બંધ ર૬ વિભાગે) પરાઘાત- ઉચ્છવાસ છે (એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધે ૨૫ વિભાગ) અગુરુલઘુ, ઉપઘાત, ) v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ના બંધે ૨૩વિભાગે)
નિર્માણ
આમાં આતપ કરતાં ઉદ્યોતને તથા પરાઘાત કરતાં ઉચ્છવાસને પ્રકૃતિવિશેષાત્ વિશેષાધિક દલિક મળે છે. એ જ રીતે અગુરુલઘુ, ઉપઘાત અને નિર્માણને પ્રકૃતિ વિશેષતાના કારણે ઉત્તરોત્તર વિશેષાધિકલિક મળે છે.
જઘન્ય પદે - અગુરુલઘુ, ઉપઘાત ) અલ્પ (સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્ય યોગે પરાઘાત, ઉચ્છવાસ
- ઉદ્યોત સહિત ૩૦ના બંધ) નિર્માણ, ઉદ્યોત )
આતપ , (આતપ સહિત ૨૬ ના બંધ) જિનનામ a (દેવને ભવપ્રથમ સમયે મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધ)
આમાં પણ, અગુરુલઘુ વગેરે ૬ પ્રકૃતિઓને ઉત્તરોત્તર વિશેષાધિક મળતાં દલિકોનો કમ આ મુજબ જાણવો - અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત અને નિર્માણ
84) જઘન્યપદે પ્રદેશવહેંચણી : પ્રદેશવહેંચણી
૨0૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org