________________
સ્વતંત્ર ભાગ મળી જાય એમ માની પણ શકાતું નથી.
તેમ છતાં, ઉપાંગના ભાગે આવેલ દલિકના પણ પેટાવિભાગ પડે છે એમ મૂળકાર, ચૂર્ણિકાર કે વૃત્તિકારોએ જણાવ્યું નથી. વળી, ઉત્કૃષ્ટ પદે અલ્પબદુત્વમાં આહારક કરતાં વૈક્રિય અંગોપાંગને દ્વિગુણ ન જણાવતાં વિશેષાધિક જ જણાવેલ છે. પ્રથમ વિકલ્પાનુસારે આહા ને લગભગ ૫૬ મો ભાગ મળે છે જ્યારે વૈક્રિયને તો જ્યારે આહા નો બંધ ન હોય ત્યારે ) ઉત્કૃષ્ટ પદે ૨૮ મો ભાગ મળે છે. એટલે વૈક્રિય ને ઉત્કૃષ્ટ પદે આહારક કરતાં દ્વિગુણ મળે છે.
જો એવી કલ્પના કરીએ કે (૧) વૈક્રિયને ૨૮મો ભાગ મળવા છતાં પ્રકૃતિ વિશેષતાના કારણે એ દ્વિગુણથી કંઈક હીન હોવાથી વિશેષાધિક તરીકે અલ્પબદુત્વમાં ઉલ્લેખ થયો હોય અને (૨) શરીરને પ્રાપ્ત દલિકના પેટાવિભાગ કરવાનું કહ્યું છે તેના ઉપલક્ષણથી અંગોપાંગના દલિકના પણ જ્યાં સંભવ હોય ત્યાં પેટાવિભાગ કરી લેવાના હોય. આહારકના અલ્પકાલીન બંધ સિવાયની શેષ દરેક અવસ્થામાં માત્ર એક જ ઉપાંગ બંધાતુ હોવાથી એનો સ્વતંત્ર ઉલ્લેખ કર્યો ન હોય.
આ બે કલ્પના કરીએ તો પ્રથમવિકલ્પ ઉચિત કરે છે. કર્મપ્રકૃતિચૂર્ણિમાં નીચેની વિશેષતાઓ છે -
ઉત્કૃષ્ટ પદે - સંજ્ય માયા કરતાં સંજ્વલોભને સંખ્યાતગુણ કહેલ છે. તથા પાંચમા કર્મગ્રન્થમાં દુરભિ કરતાં સુરભિને જ કહેલ છે જ્યારે કાચૂર્ણિમાં સૂરભિકરતાંદુભિને કહેલ છે. પાંચમા કર્મગ્રન્થમાં કુખગતિ, સૂક્ષ્મ, સાધારણ અને દુસ્વરને પોતપોતાની પ્રતિપક્ષી શુભખગતિ વગેરે કરતાં ૪-૫ કહેલ છે. જ્યારે કાચૂર્ણિમાં આ બધી પ્રવૃતિઓને પરસ્પર તુલ્ય કહેલ છે. એ તુલ્ય કહેવામાં ચૂર્ણિકારનો અભિપ્રાય એવો છે કે કુખગતિ અને દુસ્વરની જેમ જ શુભખગતિ અને સુસ્વર ૨૮ના બંધે તથા સૂસાધાની જેમ બા, પ્રત્યેક ૨૩ ના બંધ બાંધી શકાય છે માટે તુલ્ય જોઈએ.
પાંચમાં કર્મગ્રન્થમાં તથા કર્મપ્રકૃતિચૂર્ણિમાં જઘન્યપદે નામની જે કમ્મપયડીમાં વિશેષવાત
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org