________________
૧૧) અપરાવર્તમાન - ૨૯
અન્ય પ્રકૃતિના બંધ કે ઉદયને નિવાર્યા વગર જે પ્રકૃતિઓના બંધ - ઉદય પ્રવર્તે તે અપરાવર્તમાન.
જ્ઞાનાપ, દર્શના, અંતરાય ૫, મોહનીય ૩- મિથ્યાત્વ, ભય, જુગુ
નામ ૧૨- ધ્રુવબંધી ૯ + પરા, ઉચ્છ જિન. ૧૨) પરાવર્તમાન - ૯૧ જે પ્રકૃતિઓના બંધ કે ઉદય કે તદુભય અન્યના બંધ - ઉદયને નિવારીને થતા હોય તે પ્રકૃતિઓ.. માત્ર ઉદયમાં પરા. - ૨૧ બંધ - ઉદય બન્નેમાં પરા. - ૬૬ દર્શના. - ૫ નિદ્રા વેદનીય - ૨ મોહનીય - ૧૬ કષાય મોહનીય - ૭ઃ હાસ્યાદિ ૪, ૩ વેદ80
આયુ. - ૪ બંધમાં પરા, અને નામ - ૫૧: ૪ ગતિ, ૫ જાતિ, ૩ શરીર, ઉદયમાં અપરા. ૪-સ્થિર, ૩ અંગો ૬ સંઘ ૬ સંસ્થાન, ૪ આનુ. અસ્થિર, શુભ, અશુભ. આતપ, ઉદ્યોત, ૨ ખગતિ, ત્રસાદિ ૧૬.
ગોત્ર - ૨ ૧૩) ક્ષેત્રવિપાકી - ૪
અપાંતરાલ ક્ષેત્ર = આકાશને પામીને જ જેનો સાક્ષાત્ વિપાક=રસથીઉદય હોય તે ક્ષેત્રવિપાકી કહેવાય છે. ૪ આનુપૂર્વી ક્ષેત્રવિપાકી
૧૪) ભવવિપાકી - ૪ - નરકાદિ ભવ અંગે જ જેનો સાક્ષાત્ વિપાક છે તે જ આયુષ્ય ભવવિપાકી
૧૫) જીવવિપાકી - ૭૮ સીધો જીવ પર જ પોતાના ઉદયનો પ્રભાવ જણાવનારી પ્રકૃતિઓ જીવવિપાકી છે. અલબત્ બધી જ પ્રકૃતિઓના ઉદયનું પરિણામ છેવટે તો જીવ જ ભોગવે છે, કારણ કે જીવે જ તે તે કર્મ બાંધ્યા શતક - ગાથા: ૧૮,૧૯,૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org