________________
છે, અને મધ્યમ બે ઠાણિયો, તથા એની ઉપરનો બધો બેઠાણિયો, ૩ ઠા. તથા ૪ ઠા. આ બધો રસ સર્વઘાતી હોય છે. ૮) અઘાતી - ૭૫ વેદનીય.. ૨ આયુ.. ૪ નામ... ૬૭ ગોત્ર.... ૨
ચોરના સંગાથે શાહુકાર પણ ચોર કહેવાય છે, એમ ઘાતી પ્રકૃતિઓની વિદ્યમાનતામાં અઘાતી પણ ઘાતીતુલ્ય બની જાય છે. ૯) પુણ્ય પ્રકૃતિ - ૪૨
જેનો તીવ્રરસ વિશુદ્ધિથી બંધાય છે અને જેના ઉદયે જીવને અનુકૂળતા મળે છે તે પુણ્યપ્રકૃતિ છે. વેદનીય.. ૧ શાતા આયુ... ૩ દેવ, મનુ, તિર્યંચા, ગોત્ર..૧ ઉચ્ચ, નામ. ૩૭ દેવદિક, મનુદ્ધિક, પંચે, પાંચ શરીર, ૩ અંગોપાંગ, પ્રથમ
સંધા-સંસ્થાન, પરા, ઉચ્છ, આતપ, ઉધોત, અગુરુ, જિન,
નિર્માણ, શુભવર્ણાદિ ૪, ત્રસદસક, શુભખગતિ. ૧૦) પાપ પ્રકૃતિ - ૮૨ - જેનો તીવ્રરસ સંક્લેશથી બંધાય છે અને જેના ઉદયે જીવને પ્રતિકૂળતા મળે છે તે પાપપ્રકૃતિ છે. 18ઘાતી.. ૪૫,વેદનીય..૧ અશાતા
આયુ.. ૧ નરકાયું ગોત્ર. ૧ નીચ નામ.. ૩૪ તિર્યંચદ્ધિક, નરકદ્ધિક, જાતિચતુષ્ક, અપ્રથમ
સંઘ-સંસ્થાન ૧૦, અશુ ભવર્ણાદિ ૪, કુખગતિ, ઉપઘાત, સ્થાવર દસક.
ગાથા: ૧૫,૧૬, ૧૭ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org