________________
૭. ઘાતી : ૪૫. આત્માના પરમાત્મભાવસ્વરૂપ જ્ઞાન-દર્શનાદિ ગુણોને
હણે તે પ્રકૃતિઓ ઘાતી કહેવાય છે. તભિન્ન પ્રકૃતિઓ અઘાતી છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ જ મૂળપ્રકૃતિઓ ઘાતી છે. તભિન્ન વેદનીય,
આયુષ્ય, નામ અને ગોત્ર આ ૪ અઘાતી છે. ઘાતી પ્રકૃતિઓના પણ બે ભેદ છે. સ્વઆચાર્યગુણને જે સર્વથા હણે તે સર્વઘાતી અને સ્વઆચાર્યગુણને જે અંશતઃ હણે તે દેશઘાતી. સર્વઘાતી | | ૨૦ જ્ઞાના. ૧
કેવલજ્ઞાનાવરણ દર્શના. ૬ | કેવલદર્શના + નિદ્રાપંચક મોહનીય ૧૩. | 12મિથ્યાત્વમો. + 13આદ્ય ૧૨ કષાયો દેશઘાતી ૨૫ જ્ઞાના. ૪ 14મતિ. શ્રુતઅવધિ, મન:પર્યવજ્ઞાના. દર્શના. ૩ ચક્ષુ, અચલુ, અવધિ. મોહનીય ૧૩. | સં. ૪ + ૯ નોકષાય. અંતરાય ૫ | દાનાંતરાયાદિ ૫.
આ વિભાગ બંધની અપેક્ષાએ જાણવો. ઉદય કે સત્તાની અપેક્ષાએ લઈએ તો સમ. મિશ્ર પણ ઉમેરવી પડે. એમાંથી સમ્યત્વ મોહનીય એ દેશઘાતી છે, અને મિશ્રમોહનીય સર્વઘાતી છે.
જે પ્રકૃતિઓના માત્ર સર્વધાતી સ્પર્ધકો જ હોય તે પ્રકૃતિ સર્વઘાતી કહેવાય છે અને જેના દેશઘાતી સ્પર્ધકો પણ હોય તે દેશઘાતી, (સમ્ય. મોહનીયના માત્ર દેશઘાતી સ્પર્ધકો હોય છે તે જાણવું.) સર્વ-દેશઘાતીની આ વ્યાખ્યા કર્મદલિકોના સ્વરૂપની અપેક્ષાએ છે. પૂર્વે કહેલી વ્યાખ્યા એના કાર્યની અપેક્ષાએ છે.
એક ઠાણિયો અને મંદ બે ઠાણિયો રસ ધરાવતા સ્પર્ધકો દેશઘાતી હોય શતક - ગાથા: ૧૩,૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org