________________
૬) અધુવસત્તા : સમત્વાદિ ગુણો ન પામેલા જીવોમાં પણ જેની સત્તા ક્યારેક હોય ક્યારેક ન હોય એવી પ્રકૃતિઓ.... મોહનીય - ૨)સમ. મિશ્ર. અભવ્યાદિને ન હોય.. સમ્ય, પતિતને
Pla પછી ન હોય. આયુ. ૪ | બદ્ધાયુષ્કને પણ વધુમાં વધુ બે જ સત્તામાં હોવાથી. નામ-૨૧ મનદ્રિક... તેઉવાઉમાં ઉવેલ્યા બાદ સત્તા ન હોય. વૈક્રિય-૧૧..
| એકેડમાં ઉવેલ્યા બાદ ન હોય. જિનનામ... સમ્યQી પણ બધા જ જીવો બાંધતા ન હોવાથી આહારક... સર્વવિરત પણ બધા જ બાંધતા ન હોવાથી, બાંધનારને
પણ અવિરત ગયા બાદ Pla પછી સત્તા ન હોવાથી. ઉચ્ચગોત્ર. તેઉવાઉમાં ગયા બાદ Pla માં ઉવેલી નાખ્યા બાદ સત્તામાં
ન હોય.... ત્યાંથી અન્યત્ર તિર્યંચમાં પણ ઉચ્ચ ન બાંધે ત્યાં સુધી ન હોય.
ગુણઠાણે ધુવસત્તા : મિથ્યા મો. ૧,૨,૩ ગુણઠાણે અવશ્ય સત્તા હોય. ૪ થી ૧૧ ગુણઠાણે
વિકલ્પ હોય. સમ્ય. મો. બીજે ગુણઠાણે અવશ્ય હોય. ૧ લે અને ૩ થી ૧૧ મે
વિકલ્પ. મિશ્ર મો. બીજે - ત્રીજે અવશ્ય હોય. ૧ લે અને ૪થી ૧૧ મે વિકલ્પ. અનંતા. ૪ પહેલે – બીજે અવશ્ય હોય. ૩ થી ૧૧ મે વિકલ્પ. આહારક ૭ બધા જ ગુણઠાણે વિક, પણ પહેલે ગુણઠાણે જિનની
સાથે ન જ હોય. 1જિનનામ બીજે - ત્રીજે ન જ હોય.. શેષ સર્વત્ર વિકલ્પ. ૧ લે અન્તર્યુ
માટે આવે ત્યારે હોય.
ગાથા: ૯,૧૦,૧૧,૧૨- શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org