________________
નામ ૫૫
-
૪ ગતિ, ૫ જાતિ, ૩ શરીર, ૩ ઉપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ આનુપૂર્વી, આતપ, ઉદ્યોત, ઉપઘાત, પરા, ૨ ખગતિ, જિન, ઉચ્છ, સ્થિરાદિ ૪ સિવાયની ત્રસાદિ
૧૬
ઊંચ, નીચ
ગોત્ર - ૨ કુલ - ૯૫ પ્રકૃતિઓ અવોદયી છે. ધ્રુવબંધી વગેરે વિશે ભાંગા -
અવબંધીનો બંધ અને અશ્રુવોદયીનો ઉદય સાદિ-સાન્ત જ હોય છે.
ધ્રુવબંધ
ધ્રુવોદય અભવ્યાદિને...૨૭ સમ્યક વાદિ પામનારને..૨૭
ઉદય વિચ્છેદ પછી
અનાદિ-અનન્ત અભવ્યાદિને.૪૭ અનાદિ-સાન્ત |સમ્યવાદિ પામનારને.૪૭ સાદિ-સાન્ત બંધ વિચ્છેદ પછી પડનારને...૪૭
જ
પડનારને માત્ર મિમો સાદિ-સાન્ત ભાંગો વબંધીમાં બધી પ્રકૃતિઓનો મળે છે, પણ ધ્રુવોદયીમાં માત્ર મિથ્યાત્વ મોહનીયનો જ મળે છે, શેષ ધ્રુવોદયીનો, ઉદયવિચ્છેદ બાદ પતન ન હોવાના કારણે પુનઃ ઉદય થતો ન હોવાથી સાદિ સાન્ત ભાંગો મળતો નથી. 2 સાદિ-અનન્ત ભાંગો એકેયનો મળતો નથી. જેનો આદિ (પ્રારંભ) હોય તે સાદિ, ન હોય તે અનાદિ. જેનો અન્ત હોય તે સાન્ત, ન હોય તે અનન્ત.
૫) ધ્રુવસત્તા ઃ સમ્યક્ત્વાદિ ઉત્તરગુણોને નહીં પામેલા સર્વ સંસારી જીવોને જે પ્રકૃતિઓની સત્તા સતત મળતી હોય તે ધ્રુવસત્તાક પ્રકૃતિઓ કહેવાય છે. કુલ ૧૩૦ પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે.
જ્ઞાનાવરણીયાદિ ૧૪, નિદ્રાપંચક, બે વેદનીય, ૨૬ મોહનીય (સભ્ય મિશ્ર વિના), નામની ૮૨, નીચગોત્ર =કુલ ૧૩૦.
નામની ૮૨ પ્રકૃતિઓ : તિર્યંચદ્દિક, ૫ જાતિ, ઔદા ૭, કા. ૭, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, વર્ગાદિ ૨૦, ખગતિદ્ધિક, જિન સિવાયની ૭ પ્રત્યેક, ત્રસાદિ ૨૦.
=
શતક - ગાથા: ૫,૭,
Jain Education International
For Private & Personal Use Only
3
www.jainelibrary.org