________________
આમ જ્ઞાના. ૫ + દર્શના ૯+મોહ ૧૯+નામ ૯+અંતરાય-૫-કુલ ૪૭ ૨) અવબંધી : મિથ્યાત્વાદિ સ્વબંધ હેતુની વિદ્યમાનતામાં પણ જે ક્યારેક બંધાય ક્યારેક ન બંધાય એ પ્રકૃતિઓ અવબંધી કહેવાય છે.
જે
વેદનીય - ૨
શાતા - અશાતા
મોહનીય - ૭
હાસ્ય-રતિ, અરતિ-શોક, ૩ વેદ
આયુષ્ય - ૪
દેવાદિ ૪
નામ ૫૮
૩ શરીર, ૩ ઉપાંગ, ૬ સંઘ, ૬ સંસ્થાન, ૫ જાતિ, ૪ ગતિ, ૨ ખતિ, ૪ આનુપૂર્વી, જિન, ઉચ્છ, આતપ-ઉદ્યોત, પરાઘાત, ત્રસાદિ-૨૦
ઊંચ, નીચ.
કુલ - ૭૩ પ્રકૃતિઓ અવબંધી છે. શાતા વગેરે કેટલીક પરાવર્તમાન હોવાથી ને આહારક શરીર. વગેરે કેટલીક અમુક પ્રાયોગ્યબંધ હોય ત્યારે જ બંધાતી હોવાથી સતત બંધાતી નથી.
ગોત્ર - ૨
–
૩) ધ્રુવોદયી : ઉદયવિચ્છેદ ન થયો હોય ત્યાં સુધી જે પ્રકૃતિઓ બધાને સતત ઉદયમાં હોય તે ધ્રુવોદયી કહેવાય છે.
જ્ઞાના. ૧૪ ૧૨ માના ચરમ સમય સુધી સ્થિર,અસ્થિર, શુભ, અશુભ, મિથ્યા. મોઢે ૧ લા ગુણ સુધી
નામ-૧૨ ૧૩ મા ગુણ સુધી
કુલ ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી છે.
૪) અવોદયી : ઉદયવિચ્છેદ ન થયો હોવા છતાં ક્યારેક જેનો ઉદય ન
પણ હોય એવી પ્રકૃતિઓ અધ્રુવોદયી કહેવાય છે.
દર્શનાવરણ - ૫ વેદનીય - ૨
મોહનીય - ૨૭ આયુષ્ય - ૪
Jain Education International
નિદ્રાપંચક
શાંતા, અશાતા
મિથ્યાત્વ સિવાયની
દેવાદિ
નિર્માણ,અગુરુ, હૈકા, વર્ણાદિ ૪ આ નામની ૧૨ છે
For Private & Personal Use Only
ગાથા: ૩,૪, - dક
www.jainelibrary.org