________________
| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી પ્રેમ ભુવનભાનુ જયઘોષ ધર્મજિ-જયશેખરસૂરીશેભ્યો નમઃ
છે નમ: શતક' નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો શ્રી તીર્થંકરદેવને નમસ્કાર કરીને નીચે મુજબ ૨૬ ધારો કહીશ. (૧-૬) ધુવબંધી - અધુવબંધી, ધુવોદયી-અધુવોદયી, ધ્રુવસત્તા
અધુવસત્તા. (૭-૧૨) ઘાતી-અઘાતી, પુણ્ય-પાપ, પરાવર્તમાન-અપરાવર્તમાન. (૧૩-૧૬) ક્ષેત્ર-ભવ-જીવ-પુદ્ગલવિપાકી એમ ચાર પ્રકારના વિપાકવાળી
પ્રકૃતિઓ (૧૭-૨૦) પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારે બંધવિધિ. (૨૧-૨૪) ચાર પ્રકારના બંધનું સ્વામિત્વ (૨૫-૨૬) ઉપશમશ્રેણિ અને ક્ષપક શ્રેણિ. (૧) ધ્રુવબંધી : પોતાના બંધહેતુઓ વિદ્યમાન હોય ત્યાં સુધી (અર્થાત બંધવિચ્છેદ ન થયો હોય ત્યાં સુધી) જે પ્રકૃતિને બધા જીવો સતત બાંધતા હોય તેવી પ્રવૃતિઓ ધ્રુવબંધી કહેવાય છે. ૪૭ પ્રકૃતિઓ ધ્રુવબંધી છે. જ્ઞાના, ૫ + દર્શના. ૪ + અંતરાય પ ] ૧૦ મા ગુણઠાણા સુધી (આ જ્ઞાનાવરણીયાદિ ૧૪ કહેવાય) થીણદ્વિત્રિક
બીજા ગુણ. સુધી નિદ્રાદ્ધિક
આઠમાના ૧લા ભાગ સુધી મિથ્યા, મોહ,
૧ લે અનંતા, વગેરે ૧૨ કષાયો
મશઃ બીજા, ચોથા, પાંચમા સુધી ભય-જુગુ,
૮ મા સુધી સંજ્વ. ૪
ક્રમશઃ ૯ માના બીજાથી
પાંચમા ભાગ સુધી. અગર નિર્માણ,ઉપઘાત,તૈકા,,વર્ણાદિ ૪, ૮ માના ૬ઠ્ઠા ભાગ સુધી. |
શાક - ગાથાઃ ૧,૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org