________________
દ્વારા સમજીએ. એકે.જીવને મોહનીયકર્મમાં ઉ.સંક્લેશકાળે મિ.મોહનીયનો ૧ સાગરો, કષાયમોહનીયનો સાગરો અને નપું વેદાદિનોકષાય મોહનીયનો 3 સાગરો બંધ થાય છે, તો મોહનીયનો ઉસ્થિતિબંધ ૧ સાગરો કહેવાય છે. પણ ઉ.વિશુદ્ધિકાળે એને આ ત્રણનો ક્રમશઃ ૧ સાગરો –Pla, સાગરો – Pla, 3 સાગરો – Pla સ્થિતિબંધ થાય છે તો એને મોહનીય મૂળકર્મનો જસ્થિતિબંધ કેટલો કહેવાય? ૧ સાગરો– Pla જ કહેવો પડે છે, કારણકે મિ.મોહનીય પણ મોહનીય જ છે, ને એનો આટલો સ્થિતિબંધ થઈ જ રહ્યો છે. જે સહુથી વધારે હોય એનો ઉલ્લેખ થાય. જેમ અબાધાને છોડીને ઉપરના બધા જ નિષેકો બંધાતા હોય છે, પણ સ્થિતિબંધ તરીકે તો જે નિષેકની સ્થિતિ સહુથી વધારે બંધાયેલી હોય એ એક સાગરો વગેરેનો જ ઉલ્લેખ થાય છે. એમ પ્રસ્તુતમાં પણ, મૂળપ્રકૃતિની જેટલી ઉત્તરપ્રકૃતિઓ બંધાતી હોય એ બધામાં, તે તે સમયે જે ઉત્તરપ્રકૃતિને વધુમાં વધુ સ્થિતિબંધ થતો હોય તે સ્થિતિબંધ. તે સમયે તે મૂળ પ્રકૃતિનો સ્થિતિબંધ કહેવાય છે, મૂળ પ્રકૃતિના સ્થિતિબંધના આવા જેટલા વિકલ્પો મળતા હોય તેમાં સહુથી જહોય , તે મૂળપ્રકૃતિનો જ કહેવાય અને ઉહોય તે ઉ. કહેવાય છે. આ જ પ્રમાણે રસબંધ અંગે પણ જાણવું. અર્થાત્ તે તે સમયે બધ્યમાન પેટા પ્રકૃતિઓમાંથી જેનો રસ વધુમાં વધુ બંધાતો હોય એ રસ મૂળપ્રકૃતિનો બંધાતો રસ કહેવાય છે. જુદી જુદી પરિસ્થિતિઓમાં આવા મૂળપ્રકૃતિરસબંધના જેટલા વિકલ્પો મળતા હોય એમાંથી સહુથી ઓછામાં ઓછોરસ એ જ રસબંધ અને વધુમાં વધુ રસ એ ઉરસબંધમૂળ પ્રકૃતિનો કહેવાય
એટલે તીવ્રસંક્લેશમાં ૨૦ કોકો બંધવૈદિક, પંચવગેરેનો જે રસબંધાય છે એ જ નામમૂળપ્રકૃતિના રસબંધ તરીકે લઈ શકાતો નથી, કારણકે એ વખતે ઉપઘાત વગેરે અશુભ પ્રકૃતિનો ઉરસ પણ બંધાતો હોવાથી મૂળ પ્રકૃતિના રસબંધ તરીકે એ લેવો પડે છે. આ જ રીતે વિશુદ્ધિમાં ૭મી નરકના જીવને મિથ્યાત્વના ચરમસમયે તિદ્ધિકનો જે જરસબંધાય છે, એ પણ લઈ શકાતો નથી, કારણકે એ વખતે પંચે જાતિ વગેરે શુભનો તીવ્રરસ બંધાતો હોવાથી એ તીવ્રરસ જ મૂળપ્રકૃતિનો જ રસબંધક
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org