________________
ઉચ્ચગોત્રના ઉરસબંધને કહ્યો છે.) તેથી વેદનીયકર્મમાં પણ અશાતાનો જે રસ બંધાય છે એના કરતાં શાતાનો રસ વધારે બંધાય છે. માટે પરા, મધ્યમ પરિણામે શાતા-અશાતા બન્નેનો જ રસબંધ જે થાય છે, એમાં શાતાનો જે જ બંધાય એના કરતાં અશાતાનો વધારે ઓછો રસ બંધાય છે. અને તેથી વેદનીયમૂળકર્મના જ રસબંધ તરીકે પણ અશાતાનો જ રસબંધ જાણવો.
નામકર્મનો જ રસબંધ પણ પરા મધ્યમપરિણામે પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે કહ્યો છે. (આ કઈ પ્રકૃતિને આશ્રીને કહ્યો છે.? અર્થાતુ અયશનામકર્મનો પરામપરિણામે જે જરસબંધ થાય એ જ નામમૂળકર્મનો જ રસબંધ છે, કે કોઈ અન્ય પ્રકૃતિનો જ રસબંધ છે કે કંઈક અલગ જ છે.? એનો નિર્ણય હાલ થઈ શક્યો નથી, કારણકે પ્રશ્નો ઘણા ઊઠે છે. અને એના યોગ્ય સમાધાન માટે યોગ્ય ગ્રન્થ ઉપલબ્ધ થઈ શક્યો નહીં, તથા અન્યાન્ય કાર્યની વ્યસ્તતા રહી અને પછી વિહાર શરુ થઈ ગયો.) આગળ પટમી ટીપ્પણમાં જણાવ્યા મુજબ પંચેનામકર્મ વગેરે જે શુભનો ઉસ્થિતિબંધ પરાભાવીય ઉ.સ્થિતિબંધ કરતાં વધારે હોય એનો પરાભાવે થતાં જ રસબંધકરતાં પણ ઉસ્થિતિબંધે થતોરસબંધ ઘણો ઓછો હોય છે, એટલે ૧૮ કોકો સુધી પરાભાવે થતાં જ રસબંધ કરતાં પણ ઉ.સંક્લેશમાં ૨૦ કોકો સ્થિતિબંધે પંચેનામકર્મનો જે રસબંધ થાય છે એ ખૂબ જ ઓછો હોય છે. તેમ છતાં, નામમૂળકર્મના જ રસબંધ તરીકે એ એટલા માટે નથી લેવાતો કે એ વખતે નરકગતિનામકર્મ વગેરે અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ બંધાતો હોય છે.
શંકા - નરકગતિ વગેરે બીજી પ્રકૃતિઓનો ભલે ને વધારે રસ બંધાતો હોય, જેમ જે ઉત્તરપ્રકૃતિનો સહુથી વધારે રસબંધ થાય એ મૂળ પ્રકૃતિનો ઉ.રસબંધ બને છે, એ વખતે અન્ય ઉત્તરપ્રકૃતિઓના રસબંધનો વિચાર કરવાનો હોતો નથી, એમ જે ઉત્તરપ્રકૃતિનો સહુથી ઓછો રસબંધ થાય એ મૂળપ્રકૃતિનો જ.રસબંધ કહેવાનો, પછી એ વખતે અન્ય ઉત્તરપ્રવૃતિઓના રસબંધને વિચારવાની શી જરૂર છે?
સમાધાન - મૂળ પ્રકૃતિના ઉકરતાં જમાં ફેર છે, આ વાત સ્થિતિબંધ ૧૮૪
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org