________________
જઘસ્થિતિબંધ હોય ત્યાંથી ૧૦ કોકો સુધી ઉચ્ચગોત્રનો દુર્ભગત્રિક ના જઘ અતઃકોકોથી ૧૦ કોકો સુધી દુર્ભગત્રિક અને સુભગત્રિકનો પરાવર્તમાનભાવે બંધ મળે છે. માટે ત્યાં સુધી મધ્યમપરિણામે જઘરસબંધ મળે છે. એમ બીજા સંધ, સંસ્થાન વગેરેના પોત પોતાના જઘસ્થિતિબંધથી જઘસ્થિતિ બંધ ભૂત અંતઃકોકો થી ક્રમશઃ ૧૦,૧૨,૧૪,૧૬ અને ૧૮ કોકો. સુધી ૧લા, બીજા, ત્રીજા, ચોથા, અને પાંચમા સંઘ-સંસ્થાનનો તથા ૧૮ કોકો સુધી ૬ઠ્ઠા સંઘ સંસ્થાનનો પરાવર્તમાનભાવે બંધ મળે છે. માટે ત્યાં સુધી જઇ રસબંધ મળે છે.
68) અનુભાગબંધમાં સાઘાદિપ્રરૂપણા : વેદનીય, નામકર્મ..અનુત્કૃષ્ટના ચારે ભાગા.. વેદનીય કર્મમાં, ઉત્કૃષ્ટ સંક્લેશમાં અશાતાનો જે ઉત્કૃષ્ટ રસ બંધાય છે એના કરતાં પણ શપક શ્રેણીમાં દસમાના અંતે શાતાનો જે ઉત્કૃષ્ટ રસ બંધાય છે તે અધિક હોય છે, એટલે વેદનીય કર્મ - મૂળ પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસ તરીકે પણ શાતાનો જ આ રસ ગણાય છે. એ જ રીતે નામ કર્મમાં શેષ શુભ-અશુભ કોઈપણ પ્રકૃતિનો જે ઉત્કૃષ્ટ રસ બંધાય છે એના કરતાં ક્ષેપકને ૧૦માના અંતે યશનામનો જે ઉત્કૃષ્ટ રસ બંધાય છે તે જ તીવ્ર હોવાથીનામમૂળ કર્મના ઉત્કૃષ્ટ રસબંધ તરીકે એ જ લેવો પડે છે. એટલે ક્ષપકશ્રેણિ નહીં પામેલા બધા જીવોનો રસબંધ અનુત્કૃષ્ટ હોવાથી અનાદિવ્યાંગો મળે છે. અભવ્યાદિને અનંત મળે છે. ૧૧ મે અબંધક થઈને પડનારને પાછો અનુત્કૃષ્ટ ચાલુ થવાથી અનુષ્ટનો સાદિભાંગો મળે છે, અને ઉત્કૃષ્ટ રસબાંધનારને અનુત્કટનો સાન્ત ભાંગો મળવાથી ચારે ભાંગા મળે છે.
અત્યંત સંક્લિષ્ટ અવસ્થામાં ક્યારેય પણ કોઈને પણ શાતા બંધાતી નથી, અને અત્યંત વિશુદ્ધ અવસ્થામાં ક્યારેય પણ કોઈને પણ અશાતા બંધાતી નથી.. માટે આ બન્નેનો જઘરસબંધ પરાવર્તમાન મધ્યમ પરિણામે જ થાય છે. ને એ જ વેદનીય મૂળકર્મનો પણ જઘરસબંધ છે. સામાન્યથી અશુભ પ્રકૃતિ કરતાં શુભપ્રકૃતિનો રસ વધારે બંધાતો હોય છે. (એટલેતો ગોત્રકર્મના ઉદરસબંધ તરીકે ઉસંક્લેશમાં બંધાતા નીચગોત્રના ઉરસબંધને ન કહેતાં ઉ.વિશુદ્ધિમાં બંધાતા રસબંધમાં સાદ્યાદિ
૧૪3
•
•
• •
•
•
•
•
•
•
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org