________________
એકે નો જ-ઉસ્થિતિબંધ ૯૦૧-૧૦૦૦ માન્યો છે, એટલે કે ૧૦૦ સ્થિતિબંધસ્થાનો કલપ્યા છે. તો શાતા ૯૦૧ થી ૯૫૦ સુધી અને અશાતા ૯૧૧ થી ૧000 સુધી બંધાતી હોય. અર્થાત્ ૯૫૧ થી ૧00 સુધીના ૫૦ સ્થિતિબંધસ્થાનો = અડધા સ્થિતિબંધસ્થાનો પર માત્ર અશાતા બંધાય છે. (આ ટીપ્પણમાં આવું જ એકેબેઈવગેરે દરેકની કલ્પનામાં કર્યું છે.) આમ, સર્વત્ર ઉપરના લગભગ અડધા સ્થિતિબંધસ્થાનોમાં માત્ર અશાતા જ બંધાતી હોય એવું હોવું જોઈએ. આવું જ ગોત્રકર્મમાં વિચારીએ તો જ્યાં બંધાતું હોય ત્યાં ઉપરના લગભગ અડધે અડધા સ્થિતિબંધસ્થાનોમાં માત્ર નીચગોત્રબંધાતું હોવું જોઈએ, કારણકે સંશી મિથ્યાત્વીમાં ઉચ્ચનો ૧૦ કોકો અને નીચનો ૨૦ કોકો સાઉસ્થિતિબંધ છે. એમવેદ મોહનીયનો ધારોકે ૯૦૧ થી ૧૦૦૦ સુધી બંધ હોયતો૯૭૬ થી ૧૦૦૦ સુધીના છેલ્લા ચોથા ભાગમાં માત્રનપું.વેદ બંધાય છે, ૯૫૧ થી૯૭૫ સુધીના ત્રીજા ચોથા ભાગમાં સ્ત્રીવેદ અને નપું વેદ બન્ને બંધાય છે, અને એની નીચે ત્રણે વેદ બંધાય છે. એટલે કે પુ, સ્ત્રી અને નપુ.વેદનો ઉસ્થિતિબંધ ક્રમશઃ ૯૫૦, ૯૭પ અને ૧૦૦૦ જેટલો આ કલ્પના પ્રમાણે માનવાનો રહે.આવું જ યથાયોગ્ય અન્યાખ્યકમમાં પણ સમજવું. આ બહુશ્રુત ગીતાર્થો સમક્ષ વિચારવા માટે એક વિચારણા રજુ કરી છે, જે લગભગ વાસ્તવિકતા હોવી જોઈએ, પણ મને હાલ એનો નિર્ણય નથી, એ જાણવું.
65) પંચે. જાતિનામકર્મ વગેરે ૧૫ પ્રકૃતિઓઃ ચારે ગતિના મિથ્યાત્વીઓ ઉત્કૃસંકલેશે.. આ બધી શુભપ્રકૃતિઓ છે. ચારે ગતિના ઉત્કૃસંક્લેશમાં વર્તતા જીવો પંચે તિર્યંચ કે નરક પ્રાયોગ્ય બંધ કરે ત્યારે પણ આ ૧૫ પ્રકૃતિ બાંધે છે, ને એનો જ રસબંધ કરે છે. માટે એના સ્વામી છે. (ઈશાનાન્તદેવો પંચે. અને ત્રસનામકર્મ સિવાય ૧૩ના જ સ્વામી તરીકે મળે એ જાણવું.)
66) સ્ત્રીવેદ-નપું, વેદ ચારે ગતિના મિથ્યાત્વીઓ ત~ાયોગ્ય વિશુદ્ધિએ... સંક્લેશ હોય તો તીવ્રરસ બંધાય, કારણકે આ અશુભપ્રકૃતિઓ છે. વિશુદ્ધિ વધી જાય તો પુવેદ જ બંધાય. માટે ત~ાયોગ્ય વિશુદ્ધિ કહી છે. એક વિશેષવિચારણા
૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org