________________
જ બેઈથી લઈને પ્રમત્તસંયત સુધી જાણવું. અર્થાત્ આ બધા જીવો ૨૪૧૦૧ થી ૨૪૫૦૦ વગેરે સ્થિતિબંધ પ્રાયોગ્ય મધ્યમ પરિણામો પર પરાવર્તમાનભાવે રમતા હોય ત્યારે શાતા - અશાતા બન્ને બાંધી શકે છે અને બન્નેનો જઘન્ય રસબંધ કરી શકે છે. વળી આ જઘન્ય રસબંધ તરીકે એકેન્દ્રિયને જેટલો જઘન્યરસબંધ થાય છે એટલો જ બેઈન્દ્રિયથી લઈને પ્રમત્તસંયત સુધીના કોઈપણ જીવને થાય છે. માટે શાતા-અશાતાના જઘન્યરસબંધના સ્વામી તરીકે ચારે ગતિના ૧ થી ૬ ગુણઠાણા સુધીમાં રહેલા કોઈપણ જીવો મળે છે. આ જ પ્રમાણે સ્થિરઅસ્થિર વગેરે માટે જાણવું. ૭ મા વગેરે ગુણઠાણે તો વિશુદ્ધિ ઘણી પ્રબળ હોવાથી અશાતાદિ કર્મ તો બંધાતા જ નથી, અને શાતાદિનો તીવ્રરસ બંધાય છે. માટે એકેય નો જઘરસબંધ મળતો નથી.અલબત વૃત્તિકારે એકેન્દ્રિયાદિમાં જ રસબંધનો નિષેધ કર્યો છે. આમતાંતર જાણવો.
ગીતાર્થ બહુશ્રુતોને વિચારવા માટે એક વિચારણા - ટીપ્પણમાં જે અસત્કલ્પના રજુ કરી છે એમાં સંજ્ઞી પંચેમિથ્યાત્વીજીવોનો વેદનીયકર્મનો જસ્થિતિબંધ ૩૫ ક્રોડ અને ઉસ્થિતિબંધ ૩૩૫ કોડ દર્શાવ્યો છે. એટલે ૩૦૦ કોડ જેટલાસ્થિતિબંધસ્થાનો મળશે.વળી, શાતાનો બંધ ૩૫ કોડથી ૧૮૫ કોડ અને અશાતાનો બંધ ૩૬ કોડથી ૩૩૫ ક્રોડ માન્યો છે. એટલે જણાય છે કે ૧૮૫ કોડ થી ૩૩૫ ક્રોડ સુધીના ૧૫૦ ક્રોડ સ્થિતિબંધસ્થાનોમાં.. અર્થાત્ ઉપરના અડધે અડધાસ્થિતિબંધસ્થાનોમાં માત્ર અશાતા બંધાય છે, શાતા બંધાતી નથી. વાસ્તવિકતા પણ આ જ છે. અંતઃકોકો થી ૩૦ કોકો સુધીમાં સાધિક ૨૯ કો.કો. સાના સમયો જેટલા વેદનીયકર્મના સંજ્ઞી મિથ્યાત્વીને મળતા જે સ્થિતિબંધસ્થાનો છે એના ઉપરના લગભગ અડધા (અડધા કરતા કંઈક વધારે) એવા ૧૫ કોકો થી ૩૦ કોકો વચ્ચેના ૧૫ કોકોસા જેટલા સ્થિતિબંધસ્થાનોમાં માત્ર અશાતા જ બંધાય છે. શાતા બંધાતી નથી. તો આવું જ એક,બેઇયાવત્ અવિરતસમ્યત્વી જીવોમાં પણ હોવું જોઈએ. અર્થાત્ પોતપોતાના જેટલા સ્થિતિબંધસ્થાનો હોય એના ઉ.તરફના લગભગ અડધા સ્થિતિબંધસ્થાનોમાં માત્ર અશાતા જ બંધાતી હોવી જોઈએ. અર્થાત્ અહીં જે ૧00
શતક ગ્રન્થ પર ટીપ્પણો
.
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org