________________
આ જ પ્રમાણે ૪થેથી પાંચમે, છઢે કે સાતમે જનારામાંથી, અને પાંચમેથી છઠે સાતમે જનારામાંથી ૭મે જનારાને ૪થા કે પાંચમાના ચરમસમયે સૌથી વધારે વિશુદ્ધિ હોવાથી અપ્રત્યા પ્રત્યા નો જઘન્યબંધ તેવા જીવો કરે છે. વળી ચોથથી કે પાંચમેથી સાતમે જનારો આ જીવ ભેગી ક્ષાયિકસમ્યક્ત્વ પામવાની પ્રક્રિયા પણ કરી રહ્યો હોય તો એની વિશુદ્ધિ ઘણી વધારે હોય છે. તેથી અપ્રત્યા પ્રત્યા ના જધરસબંધક તરીકે એવા જીવો લેવા.
જ્ઞાનાવરણીયાદિમાં સ્વસ્વચરમબંધે ક્ષપક સર્વવિશુદ્ધ હોવાથી તે-તે પ્રકૃતિનો ચરમબંધક જીવ જધરસબંધ કરે છે એ જાણવું.
57) અતિ-શોક ના જઘરસબંધક અપ્રમત્તાભિમુખ પ્રમત્તને જે કહ્યા છે, એમાં પ્રમત્તગુણઠાણાના ચરમ-ચિરમાદિસમયો ન લેવા, કારણકે એ વિશુદ્યમાન અવસ્થા હોવાથી એ વખતે તો હાસ્ય-રતિ જ બંધાય છે, અતિ-શોક નહીં, પણ એવી વિશુદ્યમાન અવસ્થાની પૂર્વનો સમય લેવો.
58) સૂ૰ત્રિક-વિકલત્રિક ઃ ૫ર્યા પંચે. તિર્યંચ અને મનુષ્યો પોતાના જઘ. સ્થિતિબંધ તરફની વિશુદ્ધિમાં માત્ર બા ત્રિક અને પંચે.કર્મ જ બાંધે છે. પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તરફના સંક્લેશમાં પણ (નરકપ્રાયોગ્ય બાંધતા હોવાથી) બા. ત્રિક અને પંચે.કર્મ જ બાંધે છે. આ બેની વચલી અવસ્થામાં સૂત્રિક કે બાત્રિક બન્ને બાંધી શકે છે. (એમ પંચે. કર્મ કે જાતિચતુમાંનું કોઈપણ એક કર્મ બાંધી શકે છે). આવા મધ્યમપરિણામો પર જીવ પરાવર્તમાનભાવે આવે ત્યારે આ ૬ પ્રકૃતિઓનો જઘ રસબંધ કરે છે. દેવદ્દિકનરકદ્ધિકને એકે વિકલે દેવો, નારકીઓ બાંધતા જ નથી, માટે માત્ર પંચે તિ અને મનુષ્યોને એના જધ રસબંધના સ્વામી કહ્યા છે.
આઠમાગુણઠાણાના છઠ્ઠાભાગે દેવદ્દિકનો જે અંતઃ કોન્કો. જઘન્ય સ્થિતિબંધ હોય (ધારોકે ૧૦૦) ત્યાંથી લઈને મિથ્યાત્વીજીવ મનુષ્યદ્દિકનો જે અંતઃ કોકો. જઘન્ય સ્થિતિબંધ કરે (ધારોકે ૨૦૦) ત્યાં સુધીના પરિણામોમાં તો માત્ર દેવદ્ઘિક જ બંધાય છે. પણ પછી (ર૦ કે તેથી ઉપરના સ્થિતિબંધે) મનુહિક બંધાવાની પણ યોગ્યતા હોવાથી દેવદ્દિક - મનુ દ્વિક પરાભાવે
જ રસબંધસ્વામિત્વ
Jain Education International
For Private & Personal Use Only
૧૭૩
www.jainelibrary.org