________________
અને પંચે. બન્નેનો બંધ શક્ય હોવાથી એ પરાવર્તમાનભાવે બંધાય છે. અને પરાવર્તમાનભાવે જો એ બંધાય છે તો તો જધન્યરસબંધ જ મળવો જોઈએ, જેમ શાતા વગેરેનો મળે છે, તેમ.. તો પછી ઉત્કૃ॰ રસબંધના સ્વામી એને શી રીતે કહી શકાય?
સમાધાન ઃ પરાવર્તમાનભાવે બંધાય ત્યારે જઘન્યરસબંધ થઈ શકે. પણ ‘જઘન્યરસબંધ જ થાય' એવો નિયમ નથી. મહત્ત્વની વાત તો એ છે કે પંચે. ની સાથે એકે જાતિનામકર્મ પરાવર્તમાન ભાવે બંધાય છે. આતપ નામકર્મ નહીં.. એટલે એનો તો આ સંજ્ઞીપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધ તત્પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવિશુદ્ધિએ જ બંધાતો હોવાથી એ વખતે ઉત્સૂ રસબંધ જ મળે છે, આવો જઘન્યસ્થિતિબંધ ઈશાનાન્તદેવને જ મળે છે, તદન્યને નહીં એ આપણે જોઈ ગયા, માટે ઈશાનાન્તદેવો જ ઉત્સૂ રસબંધના સ્વામી જાણવા.
શંકા ઃ એકેન્દ્રિયજાતિનામ કર્મનો ઈશાનાન્તદેવોને જેટલો જઘન્યસ્થિતિબંધ (૯૮૦) શક્ય છે, એના કરતાં તદન્ય સંજ્ઞીને તો એ અધિક (૯૭૫) જ મળે છે. એટલે, અશુભ એવી આ પ્રકૃતિનો જધ. રસબંધ ઈશાનાન્તદેવોને જ કહેવો જોઈએ ને? નારકીભિન્ન સર્વને કેમ કહ્યો છે ?
સમાધાન ઃ પરાવર્તમાનમધ્યમપરિણામે જેનો જઘન્યરસબંધ હોય એને માટે સ્થિતિબંધ કેટલો થાય છે ? એ જોવાનું હોતું નથી.. જ્યાંથી જ્યાં સુધીના સ્થિતિબંધ માટે પરાવર્તમાનભાવ હોય, ત્યાં સર્વત્ર જઘ,રસબંધ સંભવિત હોય છે. એટલે જ, અશાતાનો જેટલો જઘન્ય અંતઃ કોકો. સ્થિતિબંધ સંભવિત હોય છે ત્યાંથી શાતાનો એની સાથે પરાવર્તમાનભાવે બંધ ચાલુ થાય છે તે ઠેઠ ૧૫ કોકો. સાગરો સુધી થાય છે. તો શાતા અને અશાતા બન્નેનો જઘરસબંધ આ અંતઃ કોકોથી લઈ ૧૫ કો.કો. સુધીમાંના કોઈપણ સ્થિતિબંધે થઈ શકે છે, માત્ર અંતઃ કો.કો.એ જ થાય એવો નિયમ નથી. એમ પ્રસ્તુતમાં પણ ઈશાનાન્તદેવને એકે નો જે જધ અંતઃ કોકો મળે ત્યારથી ૧૮ કોકો સુધી સર્વત્ર જઘ. રસબંધ મળે છે. એટલે માત્ર ઈશાનાન્તદેવને મળે છે એમ ન કહેતાં નારકીભિન્ન સર્વ જીવોને મળે છે એમ કહ્યું છે. (નારકીઓ તો આ
૧૬
Jain Education International
શતક ગ્રન્થ પર ટીપ્પણો
.....
For Private & Personal Use Only
www.jainelibrary.org