________________
પ્રત્યા. મંદ
સંજ્ય તીવ્ર
સંજ્વ. મંદ જધન્ય
મધ્યમહીન
મધ્યમહીનતર
૧૬૪
૨ ઠા મંદ
૨ કા મંદતર
૧૭માં ૧ઠા
શેષમાં ૨ ઠા. મંદતમ
કમ્મપયડીનું આ નિરૂપણ અને પાંચમા કર્મગ્રન્થનું નિરૂપણ.. આ બન્ને વ્યવહારથી જાણવા. કારણકે મિથ્યાત્વીજીવ સમ્યક્ત્વાભિમુખ અવસ્થામાં યથાપ્રવૃત્તાદિ કરણ કરે ત્યારે અનંતા કષાયોવાળો હોવા છતાં શુભનો ૪ઠા. અને અશુભનો રઠા. રસબાંધતો હોય છે. એમ સમ્યક્ત્વીજીવને અપ્રત્યા કષાયો હોવા છતાં એ અશુભનો રઠા થી અધિક રસ બાંધતો નથી, અને શુભનો ૨,૩ કે ૪ઠા રસ બાંધી શકે છે. એટલે વાસ્તવિકતા એ છે કે,
કાય
અશુભ
અનંતા.
૪, ૩, ૨
Jain Education International
શુભ
૪, ૩, ૨,
અપ્રત્યા-પ્રત્યા
૪, ૩, ૨,
૨,૧
૪, ૩, ૨,
સંવ. પહેલા કમ્રગ્રન્થમાં અનંતા વગેરે કષાયોથી ક્રમશઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિની પ્રાપ્તિ કહી છે. આ વાત પણ વ્યવહારથી માનવી પડે છે, કારણકે વાસ્તવિકતા તો એ છે કે અનંતાના ઉદયવાળા (મિથ્યાત્વી જીવો) માત્ર નરકમાં નહીં, ચારે ગતિમાં જઈ શકે છે. તથા સમ્યક્ત્વીજીવો (અપ્રત્યાના ઉદયવાળાજીવો) તિર્યંચમાં તો જતા જ નથી, દેવ કે મનુષ્યમાં જ જાય છે. એમ પ્રત્યાવાળા જીવો (દેશવિરતો) માત્ર દેવગતિમાં જ જાય છે. આના પર વિચાર કરીએ તો જણાય છે કે ચારેગતિમાં ગમન માત્ર અનંતા વાળાને જ શક્ય છે.. એટલે પહેલા કર્મગ્રન્થમાં આ ગતિનિરૂપણ જે આપ્યું છે તે મૂળમાં અનંતાનુબંધી કષાયનું જ હોય.. એ બહાર પણ અનંતાનુબંધી જેવો જ ધમધમાટવાળો હોય તો નરકગતિ, એનાથી કંઈક મંદ અપ્રત્યા જેવો હોય તો
શતક ગ્રન્થ પર ટીપ્પણો
૪ ઠા. વર્ધમાન
૪ ઠા. વર્ધમાનતર
૪ ઠા. વર્ધમાનતમ
For Private & Personal Use Only
www.jainelibrary.org