________________
પ્રકૃતિના સતત બંધકાળ તરીકે મળી શકતો નથી.
46) જિનનામનો સતતબંધકાળ જઘા થી અન્તર્યું. આ રીતે મળે છે - શ્રી તીર્થંકરનો આત્મા ચરમભવમાં ઉપશમશ્રેણી માટે, એમાં ૯-૧૦-૧૧૧૦-૯ ગુણઠાણે અબંધક છે. પછી ૮માના છઠ્ઠા ભાગે આવી જિનનામ બાંધવાનું પાછું ચાલુ કરે. પછી ૭મે - છઠે હજારોવાર પરાવૃત્તિ કરી ક્ષપકશ્રેણી માંડે, ને એમાં ૮માના છઠ્ઠા ભાગ પછી અબંધક થાય, વચ્ચે જે બંધકાળ મળ્યો તે જઘન્યથી અન્તર્યુ તો હોય જ છે. માટે સતતબંધકાળ અન્તર્યુ. મળ્યો. અથવા પૂર્વના ત્રીજા ભવે જિનનામ નિકાચિત કર્યું, ને પછી અંતર્મુ. માં જ ઉપશમશ્રેણિ માડે તો ૮ માના છેલ્લા ભાગે પાછો જિનનામનોઅબંધક થાય. આ બે વચ્ચે બંધાવાનો કાળ પણ અન્તર્મ મળે છે. અથવા ત્રિચરમભવમાં અન્તર્મુના અંતરે બે વાર ઉપશમશ્રેણી માંડે ત્યારે પણ વચ્ચે અન્તર્મુનો સતત બંધકાળ મળી શકે છે.
સિદ્ધાન્તના મતે એક જ ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડી શકાય છે, પણ એકવાર ઉપશમ શ્રેણી ને પછી ક્ષપકશ્રેણી એમ બન્ને માંડીશકાતી નથી. કર્મ ગ્રન્થના મતે એમ બન્ને પણ માંડી શકાય છે.
47) કેવા કષાયમાં કેવો રસબંધ? વગેરે અંગે કમ્મપયડીમાં નીચે મુજબ નિરૂપણ છે.
|
કષાય | સ્થિતિબંધ | અનંતા તીવ્ર | ઉત્ક અનંતા મંદ | કંઈક ન્યૂન અપ્રત્યા, તીવ્ર | મધ્યમ ઉત્ક
-
- -
-
-
-
અશુભમાંરસબંધ | શુભમાં રસબંધ ૪ઠા, તીવ્ર
૨ઠામંદ ૪ ઠા. મંદ રઠ વર્ધમાન ૩ઠા. તીવ્ર ૩ઠા મંદ (૩ઠા મંદ ૩ઠ વર્ધમાન ૨ ઠા. તીવ્ર | ૪ ઠા, મંદ
અપ્રત્યા મંદ | મધ્યમ મધ્યમ
પ્રત્યા તીવ્ર
|
મધ્યમ
કષાય - રસબંધ
૧83
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org