________________
ટૂંકમાં જઘથી ઉત્ન વચ્ચેનો તફાવત જેમ જેમ વધતો જાય તેમ તેમ સ્થિતિબંધસ્થાનો વધતા જાય છે. એકેન્દ્રિયના બધા જીવભેદો માટે આ તફાવત Pla જેટલો છે. તેમ છતાં, અદ્ધાપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી આ રકમ અલ્પબદુત્વમાં દશવિલા ક્રમે - S છે. બેઈન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચે સુધીના જીવભેદો માટે આ તફાવત PIs જેટલો છે. તેથી, Pla કરતાં Pls અસંખ્યગુણ હોવાથી બા પર્યાય એકે, ના સ્થિતિબંધસ્થાનો કરતાં અપર્યા બે ના સ્થિતિબંધસ્થાનો a છે. PIs કરતાં ૧ પલ્યો, ૧ સાગરો, અંતઃ કો. કો, કે ૭૦ કોકો. બધું જ ઝ છે. તેથી પર્યા. સં. પંચે સુધી સ્થિતિબંધસ્થાનો S-5 છે.
42) હાનિવૃદ્ધિના સ્થાનો સમજી લઈએ - માં મ નો અનંતમો ભાગ બાદ કરવાથી જે રકમ આવે (-2) તે મ ની અપેક્ષાએ અનંતભાગહીન હોય છે અને અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તે અનંતભાગવૃદ્ધિવાળી રકમ કહેવાય (+).
આ જ રીતે અસંચમો ભાગ બાદ કરવાથી કે ઉમેરવાથી જે આવે તે અનુક્રમે અસં. ભાગહીન (-)અને અસં. ભાગવૃદ્ધિવાળી (+)કહેવાય.
આ જ રીતે સંખ્યાતમો ભાગ બાદ કરવાથી અને ઉમેરવાથી જે રકમો આવે તે અનુક્રમે સંખ્યાતભાગહીન (-)અને સંખ્યાતભાગવૃદ્ધ (+)કહેવાય છે.
મ ને ક્રમશઃ અનંત, અસં. અને સંખ્યાના વડે ભાગવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણહીન (X), અસં ગુણહીન અને () સંખ્યાતગુણહીન () કહેવાય છે.
એમ મને ક્રમશ: અનંત, અસં. અને સંખ્યાતા વડે ગુણવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણવૃદ્ધ (મx A), અસં. ગુણવૃદ્ધ(મx a) અને સંખ્યાતગુણવૃદ્ધ (મ x s)કહેવાય છે.
ધારો કે મૂળ રકમ = ૧૦લાખ છે, ૧૦૦એ સંખ્યાતુ છે, ૧૦000 ૧૬૦
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org