________________
પ્રકૃતિઓ માટે બધા દેવ-નારકી સ્વામી તરીકે મળે છે. મનુષ્યો અને તિર્યંચો આ પ્રકૃતિઓનો વધુમાં વધુ ૧૮ કોન્કો બંધ કરે છે.
35) વૈ. ૬ જધ. સ્થિતિબંધ : શ્રેણિમાં ૯ મા ગુણઠાણાની પૂર્વના કોઈપણ સંશી પંચે. જીવો જધ થી પણ અંતઃ કો. કો. સ્થિતિ બાંધે છે. ૯મા ગુણઠાણાના સંખ્યાત બહુભાગ પસાર થઈ ગયા બાદ જ એકે કરતાં પણ ઓછો સ્થિતિબંધ થાય છે. એટલે આ ભૂમિકા બાદ પણ પુવેદ વગેરે જે પ્રકૃતિઓ બંધાતી હોય છે તેનો જઘ સ્થિતિબંધ શ્રેણિગત જીવોને મળે છે. પણ જે પ્રકૃતિઓ આ ભૂમિકા પૂર્વે જ બંધવિચ્છેદ પામી જાય છે એ પ્રકૃતિઓનો જઘ સ્થિતિબંધ સંજ્ઞી જીવોને ન મળતાં એકે જીવોને મળે છે. એટલે ૮૫ પ્રકૃતિઓના જઘ. સ્થિતિબંધના સ્વામી એકે. જીવો મળે છે. પણ વૈ. ૬ ને એકે જીવો બાંધતા નથી. અસંજ્ઞી પંચે જીવો બાંધે છે. તેઓ એનો જ સ્થિતિબંધ ર0 સાગરો– P/a જેટલો કરે છે(કર્મપ્રકૃતિમતે ૨૦૦ – P/s જેટલો). સંશી જીવોમાં શ્રેણીમાં ૮ માના છઠ્ઠા ભાગે રહેલા જીવો પણ અંતઃ કોન્કો. તો બાંધે જ છે. માટે સર્વ જધન્ય બંધક તરીકે પર્યા. અસંજ્ઞી જીવો જ મળે છે.
36) ૮૫ પ્રકૃતિઓના જધ. સ્થિતિબંધના સ્વામી તરીકે એકે જીવો જે કહ્યા છે તે પણ બા. પર્યા જીવો લેવા, કારણકે એકેન્દ્રિયજીવોમાં તેઓને જ સહુથી વધારે વિશુદ્ધિ હોય છે. બેઇ વગેરેને વિશુદ્ધિ વધારે હોવા છતાં તથા સ્વભાવે જ તેઓનો સ્થિતિબંધ વધારે હોવાથી જઘ સ્થિતિબંધ સર્વવિશુદ્ધ એકે જીવોને જ મળે છે.
ΟΥ
તથા, આ ૮૫ માંથી તિ. દ્વિક, નીચગોત્ર, અને ઉદ્યોત.. આ ૪ પ્રકૃતિનો જઘ. સ્થિતિબંધ બાપર્યા તેઉવાઉ સર્વવિશુદ્ધ જીવોને જ મળે છે, મનુદ્દિકનો તેઉ વાઉ સિવાયના બા. પર્યા. એકે ને મળે છે. અને બાકીની ૭૯ પ્રકૃતિઓનો કોઈપણ બા. પર્યા. એકે ને મળે છે.
પર્યા. બા. પૃથ્વીકાયાદિ જીવોને વધુમાં વધુ જેટલી વિશુદ્ધિ સંભવિત હોય છે એટલી જ તેઉ-વાઉના જીવોને પણ સંભવિત હોય છે જ. પણ
શતક ગ્રન્થ પર ટીપ્પણો
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org