________________
જ મળે છે. એ વખતે જેટલો સંક્લેશ હોય છે તેના કરતાં અધિક સંક્લેશ પણ સંભવિત તો હોય જ છે. માટે એ ઉલ્ફ સંક્લેશ નથી. પણ ત~ાયોગ્ય સંક્લેશ છે. ઉત્તરપ્રકૃતિઓમાં જે જે ઉત્તરપ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વવર્ગના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલો હોય છે તે તે ઉત્તરપ્રકૃતિનો ઉત્કૃ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંક્લેશમાં થાય છે અને તે સિવાયની ઉત્તરપ્રકૃતિઓનો ઉત્કૃ સ્થિતિબંધ ત~ાયોગ્ય સંક્લેશમાં થાય છે એ જાણવું.
ઈશાનાન્તદેવો ઉત્કૃષ્ટસંક્લેશ વખતે એકે પ્રાયોગ્ય જે બાંધે છે તે બાપર્યા પ્રત્યેક એકે પ્રાયોગ્ય જ બાંધે છે, કારણકે દેવો સૂક્ષ્મ, અપર્યા કે સાધા માં જતા જ નથી. તભિન્ન જીવો તો પર્યા. પંચે. પ્રાયોગ્ય જ બાંધે છે. માટે ઉત્કૃષ્ટ સંક્લેશકાળે કોઈ જ સૂ, અપર્યા કે સાધા. આ સૂક્ષ્મત્રિક બાંધતું નથી.. માટે આ ત્રણનો ઉત્કૃ સ્થિતિબંધ ૨૦ કોકો મળતો નથી. તિર્યંચો ને મનુષ્યો ૧૮ કોકો સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશ સુધી આ ત્રણ બાંધી શકે છે. માટે આ ત્રણનો ઉત્કૃ સ્થિતિબંધ ૧૮ કોકો જ મળે છે ને એ ત~ાયોગ્યસંક્લેશમાં થાય છે.... આ જ પ્રમાણે અન્ય પ્રકૃતિઓ માટે જાણવું. જેમકે ૧૦ કોકો સુધી ત્રણે વેદ બંધાય છે, પણ સંક્લેશ જો એના કરતાં પણ વધે તો પછી પુ. વેદ બંધાતો નથી, પણ સ્ત્રી-નપું, વેદ બંધાય છે. પછી ૧૫ કો.કો કરતાં અધિક સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશમાં સ્ત્રીવેદ પણ બંધાતો નથી, માત્ર નપું વેદ બંધાય છે. માટે પુ. વેદ અને સ્ત્રીવેદનો ઉત્કૃ સ્થિતિબંધ ક્રમશઃ ૧૦ અને ૧૫ કોકો, સાગરો છે અને એ તત્તપ્રાયોગ્ય સંકલેશમાં બંધાય છે, જ્યારે નપું, વેદનો ઉત્કૃ સ્થિતિબંધ ૨૦ કોકો થાય છે ને એ ઉત્કૃષ્ટ સંકલેશમાં થાય
34) તિદ્ધિક વગેરે ૬ પ્રકૃતિઓઃ તિર્યંચો - મનુષ્યો ઉત્ક સંક્લેશકાળે નરકપ્રાયોગ્ય બાંધતા હોવાથી આ ૬ પ્રકૃતિઓ બાંધતા નથી. વળી ઈશાનાન્ત દેવો ઉત્કૃ સંક્લેશકાળે એકે પ્રાયોગ્ય બાંધતા હોવાથી એ વખતે ઔદા અંગો. અને છેવટું બાંધતા નથી. તેથી આ બેના ઉ સ્થિતિબંધના સ્વામી તરીકે ઈશાનાન્તદેવો સિવાયના દેવો અને નારકીઓ મળે છે, તથા બાકીની ૪ તપ્રાયોગ્યરસંક્લેશ
૧પ3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org