________________
પછી એમાં વર્તમાન ભવ દરમ્યાન વધારો થઈ શકતો નથી, ઘટાડો થઈ શકે છે. શ્રીકૃષ્ણ ૭મી નરકમાંથી આયુ ઘટાડીને ત્રીજી નરક સુધીનું ૧૮૦૦૦ વંદન દરમ્યાન જે કરી નાખ્યું તે અબંધકાળ દરમ્યાન કરેલું જાણવું. આયુષ્યના અપવર્તનીય અનપવર્તનીય એવા જે વિભાગ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે તે, જે ભવનું આયુષ્ય બાંધ્યું હોય તે ભવનો પ્રારંભ થયા પછી એમાં અપવર્તના (ઘટાડો) થઈ શકે કે ન થઈ શકે એની અપેક્ષાએ છે, જે ભવમાં આયુષ્ય બાંધ્યું હોય એ ભવમાં તો અબંધકાળ દરમ્યાન અપવર્તના (=ઘટાડો) અને આકર્ષના પ્રથમ સમયે ઉદ્વર્તના (=વધારો) દેવાદિ કોઈપણ આયુષ્યમાં થઈ શકે છે. પણ જો બાંધેલું આયુષ્ય નિકાચિત કરી દીધું હોય તો આ અપવર્તના કે ઉદ્વર્તના પણ થઈ શકતી નથી.
28) પુ. વેદ સુધીની આ પ્રવૃતિઓનો સ્થિતિબંધ લપકને જે સ્થાને જેટલો હોય છે એના કરતાં એ જ સ્થાને ઉપશમકને દ્વિગુણ અને પ્રતિપતમાનને (=ઉપશમ શ્રેણીથી પડનારને) ચતુર્ગુણ (ચારગણો) હોય છે. તેથી જઘન્ય સ્થિતિબંધ માત્ર ક્ષેપકને જ મળે છે.
પ્રકૃતિ | Hપક | ઉપશમક | પ્રતિપતમાન જ્ઞાના. ૧૪ અન્તર્મુ અન્તર્ક | અન્તર્યુ સંક્વ, લોભ
યશ, ઉચ્ચ ૮ મુ | ૧૬ મુ | ૩૨ મુ.
શાતા ૧૨ મુ. ૨૪ મુ. | ૪૮ મુ. સંવ, માયા ૧૫ દિવસ | ૧ મહિનો ૨ મહિના સંજ્ય માન | ૧ મહિનો | ૨ મહિના | ૪ મહિના
૮ મહિના
સંવ, ક્રોધ | ૨ મહિના | ૪ મહિના
પુ. વેદ | ૮ વર્ષ | ૧૬ વર્ષ આયુ, બીઅપવર્તનીયતાઠે
૩૨ વર્ષ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org