________________
અશુભવર્ણાદિ ૪: અશુભવર્ણાદિ ૪ને પાપપ્રકૃતિ કહી અને શુભ વર્ણાદિ ૪ ને પુણ્યપ્રકૃતિ તરીકે કહી છે. એટલે વર્ણાદિ ૪ નો બન્નેમાં ઉલ્લેખ થવાથી પુણ્ય+પાપ પ્રકૃતિઓનો સરવાળો ૪૨+૨=૧૨૪ થાય છે. આ બંધની ૧૨૦ની અપેક્ષાએ ગણતરી છે. ઉદયની ૧૨૨ ની અપેક્ષાએ ૪૨ + ૮૪ = ૧૨૬ સમજવી (પાપમાં સમ.મો.+મિશ્ર મો વધે). સત્તાની ૧૫૮ની અપેક્ષાએ ૬૮+૮૮=૧૫૮ પ્રકૃતિઓ જાણવી. પુણ્યમાં પ સંઘાતન+૧૫ બંધન વધે તથા વર્ણાદિમાં ૪ ના બદલે ૧૧ ગણવાથી ૭ વધે. પાપમાં સમ. મો. + મિશ્ર મો. + વર્ણાદિની ૪ ના બદલે ૯ ગણવાથી પાંચ વધે. (કૃષ્ણ-નીલ, દુરભિ, તિક્ત-કટુ, શીત, ઋક્ષ, ગુરુ, કર્કશ આ ૯ પાપપ્રકૃતિ છે, શેષ ૧૧ પુણ્ય પ્રકૃતિ જાણવી.)
૧૫૮ની અપેક્ષાએ ગણવામાં આવે તો ધ્રુવબંધી વગેરે નીચે પ્રમાણે જાણવી.
૧) ધ્રુવબંધી - ૬૮ વર્ણાદિ વીસેવીસ ધ્રુવબંધી છે. તેથી ૧૬ એ વધે, તથા તૈજસ-કાશ્મણ બેના બદલે તૈજસ સપ્તક ગણવાથી પાંચ એ વધે. તેથી કુલ ૪૭+૧૬+૫ ૬૮.
૨) અધુવબંધી - ૮૮: ઔદા વૈ. આહા. ત્રણની દિકના બદલે સસક ગણવાથી ૧૫ પ્રકૃતિઓ વધે. ૭૩+૧૫૩૮૮
સમ્યા અને મિશ્ર મો. બેમાંથી એકમાં ન આવે, કારણકે બંધાતી જ નથી.
૩) ધ્રુવોદયી - ૪૮ : ધ્રુવબંધીની જેમ ૧૬+૧=૨૧ પ્રકૃતિઓ વધે. ૨૭+૨૧૦૪૮
૪) અધૂવોદયી - ૧૧૦ઃ અધુવબંધીની જેમ ૧૫ પ્રકૃતિ વધવાથી. ૯૫+૧૫=૧૧૦
૫) ધ્રુવસત્તા-૧૩૦, અધુવસરા-૨૮ : મૂળગણતરી મુજબ જ. ૬) ઘાતી ૪૭ : ૪૫+સમ્ય. મો. + મિશ્ર મો.
૭) અઘાતી ૧૧૧ : ૭૫+વર્ણાદિમાં ૧૬ વધે + ૧૫ બંધન + ૫ ૧૨૮
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org