________________
છે. આ સર્વઘાતી રસ છે, માટે સમત્વગુણ આંશિક પણ પ્રગટ હોતો નથી. જીવ જ્યારે યથાપ્રવૃત્તાદિ ૩કરણો કરી પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામે છે. ત્યારે વિશુદ્ધિવશાત્ ત્રણ પુંજ બને છે અને હવે સત્તામાં ૧ થી ૧૨000 (સમ. મો.) ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ (મિશ્રમો.) તથા એની ઉપરનો (મિથ્યા મો.) એમ બધા પ્રકારનો રસ પ્રાપ્ત થાય છે. ઉપશમસમ્યત્વનું અંતર્મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે જીવ જો વિશુદ્ધ અધ્યવસાયવાળો હોય તો ત્રણ પુંજમાંના સમ્યત્વ મોહનીય પુંજનો વિપાકોદય થાય છે અને શેષ બેનો પ્રદેશોદય થાય છે. સમત્વમોહનીય દેશઘાતી હોવાથી એનો વિપાકોદય સમ્યત્વગુણને આવરી શકતો નથી. તેથી જીવ શાયોપથમિક સમત્વ પામે છે. આમાં ‘લયોપશમ” એટલે શું? એ વિચારીએ.
ધારોકે દસમો સમય એ વિવક્ષિત સમય છે. આ સમયે ઉદયમાં આવવાની યોગ્યતાનું ત્રણે પુંજનું જે દલિક છે તે નવમો સમય વર્તતો હતો ત્યાં સુધી તો એમ જ હતું, અર્થાત્ સમયમોનું ૧ થી ૧૨૦૦૦ રસવાળું, મિશ્ર મો નું ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ રસવાળું, અને મિથ્યા મો.નું ૧૫૦૦૧ થી ઉપરનો જેટલો રસ સત્તામાં હોય ત્યાં સુધીના રસવાળું હતું. પણ જેવો દસમો સમય આવ્યો ને આ વિવક્ષિત નિષેક ઉદય પામ્યો કે તરત જીવની વિશુદ્ધિના કારણે ત્રણેનો રસ ક્ષય પામે છે. આ ક્ષય વિશુદ્ધિને અનુસરીને થાય છે. ધારોકે વિવક્ષિત સમયે વિશુદ્ધિ એવી છે કે જેથી ૧ થી ૮000 સુધીનો રસ ઉદયમાં રહી શકે છે, એનાથી વધુ નહીં, તો સમ્યક્તપુંજના વિવક્ષિત નિષેકના ૮૦૦૧ થી ૧૨૦૦ સુધીના રસવાળા દલિકો, મિશ્રના ૧૨૦૦૧ થી ૧૫00 સુધીના રસવાળા દલિકો તથા મિથ્યાત્વના ૧૫૦૦૧ અને ઉપરના રસવાળા દલિકો. વિવલિત નિષેકમાં (વર્તમાન નિષેકમાં દસમા સમયે ઉદયપ્રાપ્ત નિષેકમાં) રહેલા આ બધા દલિકોનો રસ વિશુદ્ધિવશાત હણાઈ જાય છે અને ૧ થી ૮૦૦ સુધીનો થઈને જ ઉદયમાં આવે છે. અર્થાત્ મિશ્ર અને મિથ્યાનું દલિક પણ સમ્યમોના દલિક રૂપે જ ઉદયમાં આવે છે. એટલે કે મિશ્ર અને મિથ્યા નો વિપાકોદય નથી થતો પણ પ્રદેશોદય થાય છે અને સમ્યમો પણ ૧ થી ૮૦૦૦ ૧૧૦
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org