________________
ઉવેલના માટે છેવટે એકેન્દ્રિયમાં જવું જ પડે છે. તેથી “વક્રિય-૧૧ની ઉવેલના એકેન્દ્રિયમાં થાય છે એમ કહેવાય છે. પ્રકૃતિ જેમ વધુ વધુ શુભતર હોય તેમ તેમ વહેલી ઉવેલાઈ જાય છે. માટે આહા ૭,સમ્ય. મિશ્ર, વગેરે ક્રમે પ્રકૃતિઓ ઉવેલાય છે. તેથી મનુદ્ધિક કરતાં ઉચ્ચગોત્ર અને નરક દ્વિક કરતાં દેવદ્ધિક વગેરે વહેલી ઉવેલાઈ જાય છે.
સ્વોપજ્ઞટીકામાં “થોઐર્ગોત્રમસંપ્રાસન્નસત્વસ્ય બન્યાભાવા.” વગેરે પંક્તિદ્વારા ત્રસપણું કયારેય નહીં પામેલા-અનાદિસ્થાવરજીવોને ઉચ્ચગોત્રના બંધનો અભાવ હોવાથી સત્તાનો અભાવ ઘટાવ્યો છે ને એ રીતે પણ એની અધુવસત્તા સંગત કરી છે. વૃત્તિકારે આ વાત આચારાંગટીકાને અનુસરીને કહી છે, એમ જાણવું. કાર્મગ્રન્થિકો આવું માનતા નથી. મરુદેવીમાતાના જીવે અનાદિસ્થાવરભાવમાં જ મનુદ્ધિક અને ઉચ્ચગોત્ર બાંધી મરુદેવા તરીકે ઉચ્ચકુળમાં જન્મ લીધો હતો. વળી વૃત્તિકારે આ કાર્મગ્રન્થિક મતને પણ ઉપેઢ્યો તો નથી જ, એટલે જ મનુ, દ્વિકની અધુવસત્તાની આ રીતે સંગતિ કરી નથી. અર્થાત્ મનુદ્દિક નો બંધ અનાદિસ્થાવરભાવમાં પણ ન નિષિદ્ધ અનુમતન્યાયે સ્વીકાર્યો જ છે. ને એ જો થાય તો એની સાથે ઉચ્ચગોત્ર પણ શા માટે ન બંધાય ?
ગુણઠાણે સત્તા
૩) મિથ્યાત્વમો. ક્ષાયિક સમ્યક્ત પામનારા જીવ સિવાયના સર્વજીવોને મિથ્યાત્વ મોહનીયની અનાદિકાળથી સત્તા હોય છે. વળી ક્ષાયિક સમ્યત્વ પામેલા જીવો તો ૧ થી ૩ ગુણઠાણે ક્યારેય જતા નથી. માટે ૧ થી ૩ ગુણઠાણાવાળા જીવોને મિથ્યાત્વમો ની અવશ્ય સત્તા હોય છે. ૧૨-૧૩૧૪ મે ગુણઠાણે માત્ર ક્ષાયિકસમ્યવી જ જાય છે. માટે એ ગુણઠાણાઓમાં મિથ્યાત્વમોની સત્તા હોતી જ નથી.૪ થી ૧૧ ગુણઠાણે ક્ષાયિકસમન્વીને મિથ્યાત્વ મોની સત્તા હોતી નથી, અન્યને હોય છે, માટે આ ગુણઠાણાઓમાં મિથ્યાત્વ મોની સત્તા વિકલ્પ હોય છે. 6)સમ્યકત્વ મો. ઉપશમસમન્વીને દર્શનત્રિકની અવશ્ય સત્તા હોય
શતક ચન્જ પર ટીપ્પણો
૧૦૦
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org