________________
પુવેદોદયારૂઢ – ક્રમશઃ નપું, સ્ત્રીવેદ અને હાસ્યાદિ ૬ ખપાવી પુવેદના ૩
ભાગ કરે..બે ભાગ યુગપતુ ખપાવે, ત્રીજા ભાગને
સંવ, ક્રોધમાં નાખે. સ્ત્રીવેદોદયારૂઢ – ક્રમશઃ નપું, પુવેદ, હાસ્યાદિ ૬ અને પછી સ્ત્રીવેદ નપુંવેદોદયારૂઢ – ક્રમશઃ સ્ત્રી, પુવેદ, હાસ્યાદિ ૬ અને પછી નપુંવેદ
પછી આ જ રીતે સંજવક્રોધ, માન, માયા અને લોભને અન્તર્મુહૂર્તઅન્તર્મુકાળે ક્રમશઃ ખપાવે છે. એમાં લોભના ચરમખંડના સંખ્યાતા ખંડો કરી ક્રમશઃ ખપાવે છે. એમાં પણ જે છેલ્લો ખંડ હોય એના અસંખ્ય ખંડ કરી એકએક ખંડ એક-એક સમયે ખપાવે છે.
આમાં ક્ષીણદર્શનસપ્તક થાય ત્યારથી જીવ નિવૃત્તિનાદર કહેવાય છે, પછી લોભના ચરમખંડ સુધી અનિવૃત્તિ બાદર કહેવાય છે. પછી અસંખ્યખંડોને ખપાવતો જીવ સૂક્ષ્મ સંપાય કહેવાય છે. ત્યારબાદ ૧૨ મેગુણઠાણે ક્ષીણમોહયથાખ્યાતચારિત્રી કહેવાય છે. દુત્તર મોહસાગરને તર્યો હોવાથી ત્યાં અન્તર્મુ વિશ્રામ કરે છે. બારમાના દિચરમ સમયે નિદ્રાદિકને ક્ષીણ કરે છે ને ચરમ સમયે જ્ઞાના. ૫ + દર્શના ૪ + અંતરાય ૫ = ૧૪ પ્રકૃતિઓનેખપાવી જીવ ૧૩મે ગુણઠાણે કેવલજ્ઞાની બને છે. ત્યાં જઘન્યથી અન્તર્યુ અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડ રહે છે. છેલ્લે યોગનિરોધ કરી ૧૪ મે અયોગીકેવલી ગુણઠાણે જીવ આવે છે. તેના દ્વિચરમસમયે ૭૨ પ્રકૃતિઓ અને ચરમસમયે ૧૩ પ્રકૃતિઓને ખપાવી જીવ સિદ્ધિગતિમાં જાય છે.
શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે રચેલા શતકનામના પાંચમા કર્મગ્રન્થના પદાર્થો સમાપ્ત. શુભ ભવતુ શ્રી શ્રમણ સંઘસ્ય
શતક - ગાથા: ૯૯,૧૦૦
3
•
•
•
•
•
•
•
• •
•
•
•
•
•
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org