________________
સંજ્વલોભા અપ્રત્યા પ્રત્યા લોભ સંજ્ય માયા
અપ્રત્યા પ્રત્યા.માયા
પ્રકૃતિઓને ઉપશાન્ત થવાનો ક્રમ
સંજ્યમાન અપ્રત્યા પ્રત્યામાન | સંવક્રોધ અપ્રત્યા પ્રત્યાક્રોધ
સમ્યત્વ પ્રાપ્તિકાળે અનંતા૦૪ નો ક્ષયોપશમ હોય છે. અર્થાત્ એમાં ગુણઆવારક રસનો ક્ષય અને ઉપશમ હોય છે. પ્રદેશોનો તો ઉદય જ હોય છે. જ્યારે ઉપશમમાં તો દલિકોનો પણ ઉપશમ હોવાથી પ્રદેશોદય પણ હોતો નથી.
હાસ્યાદિ છ
સ્ત્રીવેદ | નપુંસક વેદ દર્શન ત્રિક
અનંતાનુબંધી ૪ ઉપશાન્ત મોહગુણઠાણે જ્ઞાનાવરણીયાદિ ૧૪+ઉચ્ચ + યશ. આ ૧૬ નો પણ બંધ હોતો નથી, માત્ર શાતા બંધાય છે. આ ગુણઠાણે થી જીવ બે રીતે પડે છે. અદ્ધાક્ષયે અને ભવક્ષયે.. અદ્ધાક્ષયે પડનારો ૧૧ મે ગુણઠાણે અવશ્ય અન્તર્ક રહે છે. ભવક્ષયે પડનારા માટે કોઈ નિયમ નથી. ૧૧ મે આવ્યા પછી જેટલું આયુષ્ય હોય એ પ્રમાણે ૧ સમય, બે સમય યાવત્ અન્તર્ક રહી આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી દેવલોકમાં સીધો જ થે ગુણઠાણે ઉત્પન્ન થાય છે, ને ત્યારથી જ બધા કારણો - બંધ- ઉદય વગેરે ચાલુ થઈ જાય છે. અદ્ધાક્ષયે પડનારો ક્રમશઃ ઊલટા કમે પડે છે ને જે જેના બંધ-ઉદય વગેરે જ્યાં જ્યાં અટકેલાતે તે ત્યાંત્યાંથી શરુ થાય છે. પડતાં પડતાં છઠા ગુણઠાણા સુધી અવશ્ય પડે છે. કોક પડતાં પડતાં પાંચમે, ચોથે કે બીજે પણ જાય છે, ને બીજે આવનારો મિથ્યાત્વે પણ આવે છે.
એક ભવમાં વધુમાં વધુ બે વાર શ્રેણિમાંડી શકાય છે. એમાં બન્ને વાર ઉપશમશ્રેણિ અથવા પહેલાં ઉપશમશ્રેણિ અને પછી ક્ષપકશ્રેણિ માંડી શકે છે. શતક - ગાથાઃ ૯૮
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org