SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Rece - '""" Tere - ! ' Em. લીક થયા છે ET છે કે , આ ક કથા ર ક રમી 5 માં agw! + Try to 5th ની જી રે જ જwwો વિરોધ " R E મજા છે.' ". #TUM . છે. કાર " : ૪ E - - રક્ષા કરે પેલા વિકેટકીપરે સુકાનીને વિનંતી કરી. એણે કહ્યું, “આપણી હાર નક્કી છે. પરિણામ નિશ્ચિત બની ચૂક્યું છે, તો મને ગોલંદાજી કરવાની તક આપો ને !” સુકાનીએ એની માગણી મંજૂર રાખી. એને માત્ર એક જ ઓવર નાખવાની શરતે ગોલંદાજી આપી. પેલા નિશાળિયાને વળી | એક વિચાર આવ્યો. એક જ ઓવર નાખવી છે, તો શા માટે જમણા હાથે જ ન નાખું ? ભગવત ચંદ્રશેખર ભલે એ હાથ અશક્ત બન્યો હોય, પણ અગાઉ એ હાથે જ ગોલંદાજી કરવાની ફાવટ હતી ને ! | છ૩] નિશાળિયાએ જમણા હાથે દડો નાખ્યો. એ યોર્કર* દડો હતો. સામો બૅટ્સમૅન દડાને પામી જ શક્યો નહીં, એની ઝડપને પહોંચી શક્યો નહીં. એનો વચ્ચેનો સ્ટમ્પ ઊડી ગયો ! આ ગોલંદાજ એના પોલિયોગ્રસ્ત જમણા હાથથી દડાને ગોફણની | માફક વીંઝવા લાગ્યો. પોતાની શક્તિ જોઈને ખુદ નિશાળિયાને તાજુબી થઈ ! પછી તો એની ગોલંદાજીમાં એક પછી એક વિકેટ પડતી ગઈ. હારને આરે આવી ઊભેલી નેશનલ હાઇસ્કૂલની ટીમ એના વિકેટકીપરની ગોલંદાજીથી વિજય મેળવી ગઈ ! પોતે દડામાં જે ઝડપ લાવી શક્યો એનાથી પેલા નિશાળિયાને આશ્ચર્ય થયું. એથીય મોટું આશ્ચર્ય પોલિયોની અસરવાળા પોતાના જમણા હાથની કમાલરૂપ કામગીરીથી થયું. * બૅટિંગની ક્રીઝ પર અથવા તેની ખૂબ જ નજીક પીચ પડે તેવા દડાને યોર્કર કહે છે. અપંગનાં ઓજસ # 1 - X 4 * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy